________________
oooooooooooooooooooooooooooooooooooooooooooooooooood ધર્મપરીક્ષા , મોક્ષમાર્ગનો વ્યવચ્છેદ થવાની આપત્તિ આવે છે પણ આ ચારેય પદાર્થ ખરેખર તો ખોટા છે આ જ છે.) કેમકે સિદ્ધાન્તમાં તે તે સ્થાને વનસ્પતિઓની અનાદિતાનું, વનસ્પતિના ૬ નિર્લેપનના પ્રતિષેધનું, સર્વભવ્યોની સિદ્ધિના અભાવનું અને મોક્ષમાર્ગના વ્યવચ્છેદના જ અભાવનું નિરૂપણ કરેલું જ છે. (અહીં પ્રજ્ઞાપનાની ટીકામાં પૂર્વપક્ષ પૂર્ણ થયો.)
OF EXxx TO BE FOR A A A A A A A = xxx
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
यशो० : उच्यते - इह द्विविधा जीवाः-सांव्यावहारिका असांव्यावहारिकाश्च। तत्र ये निगोदावस्थात उद्वृत्त्य पृथिवीकायिकादिभवेषु वर्तन्ते ते लोकेषु दृष्टिपथमागताः सन्तः में पृथिवीकायिकादिव्यवहारमनुपतन्तीति सांव्यावहारिका उच्यन्ते। ते च यद्यपि भूयोऽपि में निगोदावस्थामुपयान्ति तथाऽपि ते सांव्यावहारिका एव, संव्यवहारे पतितत्वात्।।
चन्द्र० : प्रज्ञापनाटीकाकारो मलयगिरिपूज्याः पूर्वपक्षं प्रति समाधानमाह - उच्यते इत्यादि। निगोदावस्थातः = अनादिनिगोदावस्थानाद् उद्धृत्त्य = बहिर्निर्गत्य । पृथिवीकायिकादिव्यवहारं = "अयं पृथिवीकायः, अयमप्कायः" इत्यादि व्यवहारं अनुपतन्ति = अनुसरन्ति, तादृशव्यवहारविषया भवन्तीति यावत् । इति = तादृशव्यवहारानुपतनरूपात्कारणात् में * सांव्यावहारिका उच्यन्ते । ___ ननु ते जीवा यदि पुनर्निगोदेषु गच्छन्ति, तदा पृथिवीकायिकादिव्यवहारविषया न भवन्तीति तदा ते किं पुनरसांव्यावहारिका भवन्ति ? इत्याशङ्कायामाह - ते च यद्यपि इत्यादि । संव्यवहारे = पृथिवीकायिकादिव्यवहारे पतितत्वात् = प्राक्काले तादृशव्यवहारविषयभूतत्वाद् । * इति भावः ।
ચન્દ્ર : (પ્રજ્ઞાપનાટીકાકાર પૂજ્ય મલયગિરિજી મહારાજ પૂર્વપક્ષ પ્રત્યે સમાધાન કે આપે છે કે)
ઉત્તરઃ આ સંસારમાં બે પ્રકારના જીવો છે – સાંવ્યાવહારિક અને અસાંવ્યાવહારિક. તેમાં જે જીવો અનાદિ નિગોદ અવસ્થામાંથી બહાર નીકળીને પૃથ્વીકાયાદિ ભેદોમાં (કે ભવોમાં) વર્તે છે, તે જીવો લોકોને વિશે દૃષ્ટિમાર્ગમાં આવતા છતાં = ચક્ષુથી દેખાતા છતાં “આ પૃથ્વી છે, પાણી છે” એ વિગેરે વ્યવહારમાં પડે છે એટલે કે એ વ્યવહારનો જ વિષય બને છે અને માટે તેઓ સાંવ્યાવહારિક કહેવાય છે.
(પ્રશ્નઃ આ જીવો પાછા નિગોદમાં જાય, ત્યારે “આ પૃથ્વી છે” ઈત્યાદિ વ્યવહારનો છે વિષય ન બને. તો શું ત્યારે તેઓ પાછા આવ્યવહારી બની જાય ?)
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત 8 ૮૮
其衷寒寒寒寒寒寒寒寒寒寒寒来双双双双双双双双双双双双双模双双双双双双双双英英英英英英英英双