________________
联双双双琅琅琅琅琅琅琅琅双双双双获双双双双双莱赛双双双双英双翼双双联双双双双双翼翼双双双翼翼双双双双双双双双双裹裹双双双双双双双双
ॐ युक्तिवशात् । युक्तिमेवाह - इह = संसारे प्रत्युत्पन्नवनस्पतीनापमपि = एकस्मिन्समये भी
वनस्पतौ उत्पद्यमाना जीवाः प्रत्युत्पन्ना उच्यन्ते, तेषां वर्तमानसमयोत्पन्नवनस्पतीनामपि, किं * पुनः सकलवनस्पतीनाम् ? इत्यपिशब्दार्थः । तथा भव्यानामपि = न केवलं प्रत्युत्पन्नवनस्पतीनां * सकलवनस्पतीनां च इत्यपिशब्दार्थः । __ तच्च = प्रत्युत्पन्नवनस्पत्यादीनां निर्लेपननिषेधवचनं यदि असांव्यवहारिकराशिनिपतिताः = अव्यवहारिणः अत्यन्तवनस्पतयः = अनादिवनस्पतयः ततः कथमुपपद्यते ? = अव्यवहार्यनादिवनस्पत्यभावे हि भवदुक्तरीत्याऽसंख्येयपुद्गलपरावर्तकाले गते सकलवनस्पत्यादीनां निर्लेपनप्रसङ्गो दुर्निवारः, ततश्च तेषां निर्लेपननिषेधवचनं न घटत एवेति । न ॐ संच सर्वज्ञवचनं अनुपपन्नं भवति । ततश्च तत्र किञ्चित्समाधानं शास्त्रानुसारि गवेषणीयम् । में * तस्मात् = असांव्यवहारिकराशि-अस्वीकारे सकलवनस्पतिनिर्लेपनाद्यापत्तिसम्भवाद् अवसीयते *
= ज्ञायते यदुत अस्त्येत्यादि । यद्गतानां = अव्यवहारराशिगतानाम् । - ચન્દ્ર: (મલયગિરિ મહારાજ સમાધાન આપે છે કે જો કે આ બે પ્રકારના જીવો કે અંગે ચોખ્ખો શાસ્ત્રપાઠ તો નથી મળતો.) પરંતુ યુક્તિના બલથી આ પદાર્થ સિદ્ધ થાય છે છે. તે યુક્તિ આ પ્રમાણે છે. આ સંસારને વિશે પ્રત્યુત્પન્ન વનસ્પતિઓનું પણ નિર્લેપન એ આગમમાં નિષેધાયેલું છે. પ્રત્યુત્પન્નવનસ્પતિ એટલે એક સમયે વનસ્પતિમાં જેટલા કે જીવો ઉત્પન્ન થાય તે જીવો. તે જીવો પણ વનસ્પતિમાંથી ક્યારેય સંપૂર્ણ ખાલી થતા 3 નથી. તો પછી સકલ વનસ્પતિની તો વાત જ શું કરવી ?
એમ ભવ્યોનું પણ નિર્લેપન આગમમાં નિષિદ્ધ છે.
હવે આ જે પ્રત્યુત્પન્નવનસ્પતિ વિગેરેના નિર્લેપનનો નિષેધ કરનાર વચન છે એ જો કે અવ્યવહારરાશિમાં પડેલા અત્યંતવનસ્પતિઓ = અનાદિવનસ્પતિઓ ન હોય તો શી રીતે સંગત થાય ? કેમકે તમારા કહ્યા પ્રમાણે અસંખ્ય પુદ્ગલપરાવર્તકાળમાં જ સકલવનસ્પતિનું નિર્લેપન થઈ જવાનું. પણ નિર્લેપનનો નિષેધ કરનાર વચન સર્વજ્ઞવચન રે હોવાથી એ ખોટું તો ન જ હોય એટલે અહીં કોઈ શાસ્ત્રાનુસારી સમાધાન શોધવું જોઈએ. - આમ અવ્યવહારરાશિ ન માનવામાં ઘણી બધી આપત્તિઓનો સંભવ હોવાથી એમ જણાય છે કે અવ્યવહારરાશિ છે કે જેમાં રહેલા વનસ્પતિજીવો અનાદિ છે.
चन्द्र० : अत्र प्रत्युत्पन्नवनस्पतयो न केवलं वर्तमानसमये वनस्पतिभिन्नस्थानेभ्य एव
英英英英英英英英※英英英英英英英英英英英英英英英英※英英英英英、英英英英滅奥英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચોપરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૯૦