________________
ધર્મપરીક્ષા
भवति, न च भव्यानां निर्लेपनं युक्तं न भवति, यदि अत्यन्तवनस्पतिर्नास्ति (यदि अत्यन्तवनस्पतिर्न भवेत्, तर्हि प्रत्युत्पन्नवनस्पत्यादीनां निर्लेपनं युक्तं भवेदिति भाव: ।) (२) પૂર્વ = = अत्यन्तवनस्पतिसिद्धौ अर्थतोऽनादिवनस्पतीनामस्तित्वं सिद्धम् । इयमपि गुरूपदेशादागता गाथा समये भण्यते ॥ (३) “अस्ति अनन्ता जीवाः" इत्यादि, इयं च तृतीया गाथाऽनन्तरमेवोक्ता ।
अत्र प्रज्ञापनावृत्त्यन्तर्गतः साक्षिपाठः समाप्तः ।
ચન્દ્ર૦ : (આ પ્રમાણે યુક્તિને બતાવીને હવે પરંપરાને આગળ કરે છે કે) વળી માત્ર તમે કહેલી ગાથાઓ જ શાસ્ત્રોમાં દેખાય છે એવું નથી, પરંતુ કહેવાશે એ પણ ગાથા ગુરુના ઉપદેશથી આવેલી (ગુરુપરંપરાથી આવેલી) આપણા શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે. (અથવા તો ત્તિ પદ ‘ગાથા' પદની પછી જોડીએ તો આ પ્રમાણે અર્થ થાય કે માત્ર ઉપર બતાવેલી યુક્તિ જ મળે છે એટલું નહિ, પણ ગુરુના ઉપદેશથી આવેલી આ ગાથા પણ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે.)
વિશેષ-નવતિ ગ્રન્થમાં કહ્યું છે કે ‘એવા અનંતા જીવો છે કે જેઓ વડે ત્રસાદિપરિણામ પ્રાપ્ત કરાયો નથી. તેઓ પણ અનંતાનંત સંખ્યાવાળા છતાં નિગોદવાસને અનુભવે છે.’
તેથી આ ગાથા દ્વારા પણ અસાંવ્યવહારિકરાશિની સિદ્ધિ થાય છે. વિશેષ-નવતિમાં કહ્યું છે કે ‘(૧) પ્રત્યુત્પન્ન (વર્તમાન સમયે વનસ્પતિ તરીકે ઉત્પન્ન થયેલા તમામે તમામ જીવો) વનસ્પતિઓનો નિર્લેપન યુક્ત નથી તેવું નથી, તેમ ભવ્યોનું નિર્લેપન યુક્ત નથી તેવું નથી, અર્થાત્ બેય યુક્ત = યોગ્ય જ બની રહે જો અત્યંત વનસ્પતિ ન હોય તો અને આ પ્રમાણે અર્થથી અનાદિ વનસ્પતિઓનું અસ્તિત્વ સિદ્ધ થયું. તથા ગુરૂપદેશથી આવેલી આ ય ગાથા (અથવા આ ગાથા પણ) શાસ્ત્રમાં કહેવાય છે (૩) અનંતા જીવો છે...(આ ગાથા હમણા જ આગળ આવી ગઈ છે.)
(અહીં પ્રજ્ઞાપનાનો પાઠ સંપૂર્ણ થયો.)
यशो० : ततोऽभव्या अव्यावहारिका एव, अन्यथाऽसंख्येयपुद्गलपरावर्त्तकालातिक्रमे तेषां सिद्धिगमनस्याव्यवहारित्वभवनस्य वा प्रसङ्गात् ।
चन्द्र० : एवं प्रज्ञापनापाठमभिधायाधुना प्रकृतग्रन्थसम्बन्धी पूर्वपक्षो निष्कर्षमाह - ततः મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત * ૯૨