________________
धर्मपरीक्षा xxxcomxx
xxxxxxxxxxxcom કે સંસારનું ઉલ્લંઘન તો થઈ શકતું જ નથી. આવલિકાના અસંખ્યાતમાં ભાગ પ્રમાણપત્ર 5 પુ.પરાવર્તો અસંખ્યગુણ થાય તો પણ અસંખ્યાતા જ થાય. (જેમ ૧૦ સંખ્યા સંખ્યાતી નું
છે. ૧૨ સંખ્યાતી છે. બે ને ગુણીએ તો ૧૨૦ નામની સંખ્યાની સંખ્યા મળી શકે. એ અસંખ્યાતી સંખ્યા નહિ. એમ અસંખ્ય પુ.પ. અસંખ્યવાર થવાથી અસંખ્ય સંખ્યા સાથે ક ગુણીએ તો પણ કુલ ૫.૫. અસંખ્યાતા સંભવી શકે છે, અનંતા થાય એમ ન કહેવાય.)
હવે આ પ્રમાણે પ્રતીતિ થતી હોય ત્યારે સંગ્રહણીવૃત્તિમાં રહેલા “ભૂયોભય” બે જ કે શબ્દથી અનંત પુ.પ.ની કલ્પનાની ગંધ પણ કેવી રીતે હોઈ શકે ? (અર્થાતુ પુ.પ.ના
આનન્યની કલ્પના તો દૂરની વાત છે, તેની ગંધ પણ સંભવી શકતી નથી. અને એટલે કે જ વારંવાર પરિભ્રમણ થવા છતાં ૫.૫ ની અસંખ્યાતતા તે જ પ્રમાણે રહે છે.)
આમ સંગ્રહણીના પાઠ દ્વારા પણ વ્યવહારીઓનો ઉત્કૃષ્ટકાળ અસંખ્ય પુ.પ.કાળ જ છે જ થયા છે. માટે જ તો એટલા કાળ વડે તમામે તમામ વ્યવહારીઓની સિદ્ધિ કહેવાયેલી છે
HAMAKAAAAAAAAAAAAAAAAAAAAAKAAAAAAAKKKXXAAAAAAAAAAAAAKKARXXXXXXXXXXKAREY
* यशो० : तदपि नैकान्तरमणीयं, ‘एवं विकलेन्द्रियैकेन्द्रियेषु गतागतैरनन्तान् पुद्गलपरावर्तान् । में निरुद्धोऽतिदुःखितः' इत्यादिना 'अन्यदा च कथमपि नीतोऽसावार्यदेशोद्भवमातङ्गेषु, में
तेभ्योऽप्यभक्ष्यभक्षणादिभिर्नरकपातादिक्रमेण रसगृङ्ख्यकार्यप्रवर्त्तनाभ्यामेव लीलयैव व्यावृत्त्य - में विधृतोऽनन्तपुद्गलपरावर्तान्' इत्यादिना च महता ग्रन्थेन भुवनभानुकेवलिचरित्रादौ में * व्यावहारिकत्वमुपेयुषाऽपि संसारिजीवस्य विचित्रभवान्तरिततयाऽनन्तपुद्गलपरावर्त्तभ्रमणस्य निगदसिद्धत्वात् ।
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双联双双双双双双双双双双双双双双双双双双双双双双寒寒寒寒寒寒寒寒寒寒寒寒艰双双双双
अ चन्द्र० : तदपि = पूर्वपक्षेण समाहितं पूर्वपक्षमतमपि, असमाहितं पूर्वपक्षमतं तावद् र * एकान्तरमणीयं नास्त्येवेति अपिशब्दार्थः, नैकान्तरमणीयं = न सर्वथा मनोहरं, मुग्धानां तु . रमणीयं भवत्यपि, किन्तु विदुषां न इति । पूर्वपक्षसमाधानस्य अयुक्तिकत्वसाधनार्थं । व्यावहारिकाणामनन्तपुद्गलपरावर्त्तपरिभ्रमणप्रतिपादकान् शास्त्रपाठानाह - एवं विकलेत्यादि । में गतागतैः = गमनागमनैः निरुद्धः 'संसारे' इति शेषः ।
द्वितीयं शास्त्रपाठमाह - अन्यदा च कथमपि = केनापि प्रकारेण असौ = संसारिजीवः । आर्यदेशेत्यादि, मातङ्गाः = चण्डालाः । तेभ्यः = चण्डालेभ्यः सकाशाद् अभक्ष्यॐ भक्षणादिभिः = मांसभोजनादिभिः पापकर्मभिः । अन्वयस्त्वेवम् – रसगृङ्ख्यकार्य
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત એ છo.