________________
Kocococccccccccccc
RICORROcccccccc धर्मपरीक्षा આમ આવા ઉદયવાળા એવા જ તેઓના જાતજાતના કુવિકલ્પો આપણા શાસ્ત્રોમાં જ જ સંભળાય છે. આનાથી પણ આ સ્પષ્ટ થાય છે કે તેઓને વ્યક્તમિથ્યાત્વ છે.
英英英英英英英英英英英英英英英英X英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
* यशो० : किञ्च-मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धानरूपं मिथ्यात्वमपि में
तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । * चन्द्र० : "अभव्यानां व्यक्तमिथ्यात्वं सम्भवत्येव" इत्यर्थे नूतनां युक्तिमाह - किञ्च -
मोक्षकारणे इत्यादि, एकान्तभवकारणत्वेन = "अयं चारित्रधर्मो न मोक्षसाधकः, किन्तु में में लब्ध्यादिरूपसंसारसाधक एव" इति एकान्तेन ज्ञायमानं यद् भवकारणत्वं, तेन अधर्मश्रद्धानरूपं में मिथ्यात्वमपि = न केवलं नानाविधकुविकल्परूपमेव सङ्गमकादीनां मिथ्यात्वं, किन्तु
धर्मेऽधर्मश्रद्धानरूपं मिथ्यात्वमपि इत्यपि शब्दार्थः । ननु एतादृशं धर्मेऽधर्मश्रद्धानं तेषां कदा ॐ भवति ? इत्यत आह - लब्याद्यर्थं = वैक्रियलब्धिग्रैवेयकभवाद्यर्थं । लब्ध्यार्थं प्रव्रज्यां से में गृह्णानानां अभव्यानां मनसि अयं विचारो भवत्येव यदुत "अयं चारित्रधर्मो लब्धिदेवद्धिसाधकः" * इति । न हि ते "अयं चारित्रधर्मो मोक्षस्यापि साधकः" इति श्रद्दधते । एवं च मोक्षकारणे अधर्म एकान्तेन भवकारणत्वं ते श्रद्दधते, एकान्तेन भवकारणत्वं नामाधर्मत्वमेव । ततश्च मोक्षकारणे धर्म एकान्तेन भवकारणत्वरूपं अधर्मत्वं श्रद्दधानानां तेषां व्यक्तमेव मिथ्यात्वम्।
ચન્દ્રઃ (“અભવ્યોને વ્યક્તમિથ્યાત્વ સંભવે જ છે” આ પદાર્થને સિદ્ધ કરવામાં જે નવી યુક્તિ આપે છે કે, ચારિત્રધર્મ એ મોક્ષનું કારણ છે અને લબ્ધિ, દેવસુખ વિગેરેની છે ક ઈચ્છાવાળા અભવ્યો તો “આ ચારિત્રધર્મ લધ્યાદિનું જ કારણ છે, મોક્ષકારણ નથી” - એમ જ માનીને એ ચારિત્ર સ્વીકારે છે. હવે ધર્મની વ્યાખ્યા જ આ છે કે “મોક્ષકારણ કે જે હોય તે ધર્મ.” જ્યારે અધર્મની વ્યાખ્યા જ છે કે “જે એકાંતે સંસારનું કારણ હોય છે
અધર્મ.” અભવ્યો તો ચારિત્રધર્મને એકાંતે લબ્ધિ વિગેરે સંસારનું કારણ માને છે. એટલે કે કે તેઓ ચારિત્રધર્મમાં “અધર્મ”= એકાન્ત સંસાર કારણ તરીકેની શ્રદ્ધા કરે છે.
હવે સંગમાદિના કુવિકલ્પાદિ રૂપ મિથ્યાત્વ તો વ્યક્ત છે જ, પણ આ ધર્મમાં છે કે અધર્મની શ્રદ્ધા રૂપ અભવ્યોનું મિથ્યાત્વ પણ વ્યક્ત જ છે. એટલે આ રીતે પણ તેઓને એ 5 વ્યક્ત મિથ્યાત્વ સિદ્ધ થાય છે.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英寒寒寒寒寒寒
* यशो० : यत्पुनरुच्यते-'तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव भवति' इति
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છે ૬૦