________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
COMAAOOOOOOOOOOORAKOOOOOOOOOOOOOO परीक्षा अ हे पूर्वपक्ष ! अभव्ये निश्चयेनानाभोग एवेति वदतो भवतः समीपे किं काचिद्युक्तिरस्ति? * यदि हि - अभव्यानां शुद्धप्रतिपत्तिर्नास्ति, शुद्धप्रतिपत्तिरेवाभोगः, तदभावात्तेषामनाभोगः - * इत्युच्यते तर्हि शुद्धप्रतिपत्त्यभावापेक्षया निश्चयेन = परमार्थतोऽभव्यानां अनाभोगाभ्युपगमे
आभिग्रहिकादिस्थलेऽपि = येषां भव्यानां त्वया आभिग्रहिकादीनि व्यक्तानि मिथ्यात्वानि 9 * अभ्युपगम्यन्ते, तेषामपि तत्प्रसङ्गात् = अनाभोगमिथ्यात्वप्रसङ्गात् । यतस्तेषामपि शुद्धप्रति* पत्त्यभाव एव । तथा चानाभोगं मुक्त्वाऽन्यानि मिथ्यात्वानि विच्छिद्येरन्निति महतीयं विडम्बनाऽऽयुष्मतः ।
ચન્દ્રઃ ઉત્તરપક્ષઃ તમે હમણાં જે નિરૂપણ કર્યું છે એ તમારામાં રહેલા કદાગ્રહનું છે જ જ કાર્ય છે. કદાગ્રહ વિના આવું નિરૂપણ શક્ય નથી.
(અમે તમને પુછીએ છીએ કે અભવ્યોને વ્યક્તપણે કુવિકલ્પો દેખાતા હોવા છતાં , તમે એને અવ્યક્ત = અનાભોગ જ મિથ્યાત્વ માનવાનો કદાગ્રહ કયા આધારે રાખો છો? શું તમારી પાસે કોઈ યુક્તિ છે? પૂર્વપક્ષ અભવ્યને શુદ્ધપ્રતિપત્તિ = શુદ્ધબોધનો છે અભાવ છે. શુદ્ધબોધ એ જ આભોગ. એ ન હોવાથી તેઓને અનાભોગ જ કહેવાય.)
ઉત્તરપક્ષ: જો આમ શુદ્ધપ્રતિપત્તિના અભાવની અપેક્ષાએ અભવ્યોને નિશ્ચયથી ? અનાભોગ જ માનશો તો તો જે ભવ્યજીવોને તમે આભિગ્રહિકાદિ ચાર વ્યક્ત મિથ્યાત્વ કે માનો છો એ લોકોમાં પણ શુદ્ધપ્રતિપત્તિનો તો અભાવ જ છે માટે જ તો મિથ્યાત્વી છે, જે જ અને તેથી તેઓને પણ અનાભોગ માનવાની આપત્તિ આવશે. (આમ આ રીતે તો , 3 અનાભોગ સિવાયના બાકીના ચારેય મિથ્યાત્વોનો વિચ્છેદ જ થઈ જશે.)
就来英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與
* यशो० : बहिरन्तर्व्यक्ताव्यक्तोपयोगद्वयाभ्युपगमस्य चापसिद्धान्तकलङ्कदूषितत्वाद् ।
चन्द्र० : ननु अभव्यानां बहिर्व्यक्तमिथ्यात्वोपयोगो भवतु नाम, तथापि अन्तस्तु में * अव्यक्तोपयोग एव भवति, ततस्तेषामनाभोगम् । आभिग्रहिकादिमिथ्यात्विनां तु भव्यानां * बहिरन्तश्च व्यक्तोपयोग इति तेषामनाभोगापत्तिर्न इत्यत आह - बहिरन्तरित्यादि, बहिर्व्यक्तोपयोगः,
अन्तश्चाव्यक्तोपयोगः" इत्येवमुपयोगद्वयस्वीकारस्य च अपसिद्धान्तकलङ्क-दूषितत्वात् = स्वदर्शनविरूद्धपदार्थ-स्वीकारोऽपसिद्धान्तः, तद् रूपं यत्कलङ्क, तद् दूषितत्वात्।
पूर्वपक्षस्य स्वदर्शनं जैनदर्शनमेव । तत्र च "अन्तोऽव्यक्तोपयोगः, बहिश्च व्यक्तोपयोगः" में * इत्येवं एकदैवोपयोगद्वयं न स्वीकृतम् । ततश्चायं पदार्थः पूर्वपक्षस्य स्वदर्शनविरूद्धपदार्थ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત દર