________________
XXXXXXXXXXXXXXXXXXXXXXX
ધમપરીક્ષા
=
चन्द्र० : पूर्वपक्षं खण्डयति – मैवं, एवं सति “अचरमावर्त्तिनोऽव्यक्तमेव मिथ्यात्वं भवति" इति अभ्युपगम्यमाने चरमपुद्गलेत्यादि । भव्यानामपि = न केवलं अभव्यानां इत्यपिशब्दार्थः । अव्यक्तानाभोगेत्यादि, अव्यक्ते यद् अनाभोगमिथ्यात्वं, तत्सिद्धौ अभिग्रहिकमिथ्यात्वोच्छेदप्रसङ्गात् = अचरमावर्त्तिनां भव्यानां आभिग्रहिकमिथ्यात्वस्यापि अभावो भवेदिति भावः । सांशयिकानाभिग्रहिकाभिनिवेशिकानि त्रीणि मिथ्यात्वानि चरमावति एव भवन्तीति अचरमावर्त्तिनां तेषामभावस्तावदस्माकमप्यभिमत एव । किन्तु अचरमावर्त्तिनां भव्यानामाभिग्रहिकाभावस्तु नास्माकं पूर्वपक्षस्य वाऽभिमत इति इयमापतिः प्रदत्ता इति बोध्यम् ।
शुन्द्र : उत्तरपक्ष : भाई साहेब ! आ रीते “जयरभावतीने अव्यक्त ४ મિથ્યાત્વ હોય” એમ જો માનશો તો જે ચરમપુદ્ગલપરાવર્ત સિવાયના પુદ્ગલમાં વર્તનારા ભવ્યજીવો છે, તેઓને પણ એક માત્ર અનાભોગ નામનું અવ્યક્ત મિથ્યાત્વ જ માનવું પડશે. અને એમ થશે તો એ અચ૨માવર્તી ભવ્યોમાં પણ આભિગ્રહિક મિથ્યાત્વનો ઉચ્છેદરૂપી આપત્તિ આવશે. કેમકે આ મિથ્યાત્વ તો વ્યક્ત હોવાથી તમારી દૃષ્ટિએ અચરમાવર્તીને ન જ હોય.
(સાંશયિક, અનાભિગ્રહિક અને આભિનિવેશિક આ ત્રણ મિથ્યાત્વો ચરમાવર્તીને જ હોય એ આપણને પણ માન્ય જ છે. એટલે અચ૨માવર્તીમાં આ ત્રણનો અભાવ હોય તેમાં કોઈ આપત્તિ નથી. માટે જ અહીં માત્ર આભિગ્રહિકની જ અચરમાવર્તીમાં ઉચ્છેદ થઈ જવાની આપત્તિ આપી છે. સાંશયિકાદિ મિથ્યાત્વના ઉચ્છેદની આપત્તિ આપી नथी.)
यशो० : किञ्च, एवं- 'अनाभोगमिथ्यात्वे वर्त्तमाना जीवा न मार्गगामिनो न वोन्मार्गगामिनो भवन्ति, अनाभोगमिथ्यात्वस्यानादिमत्त्वेन सर्वेषामपि जीवानां निजगृहकल्पत्वात् । लोकोऽपि निजगृहे भूयः कालं वसन्नपि न मार्गगामी न वोन्मार्गगामीति व्यपदिश्यते । किन्तु गृहान्निर्गतः समीहितनगराभिमुखं गच्छन् मार्गगामी, अन्यथा तून्मार्गगामीति व्यपदिश्यते । एवं तथाभव्यत्वयोगेनानादिमिथ्यात्वान्निर्गतो यदि जैनमार्गमाश्रयते तदा मार्गगामी, जैनमार्गस्यैव मोक्षमार्गत्वात्, यदि च शाक्यादिदर्शनं जमाल्यादिदर्शनं वाऽऽ श्रयते तदोन्मार्गगामीति व्यपदिश्यते, तदीयदर्शनस्य संसारमार्गत्वेन मोक्षं प्रत्युन्मार्गभूतत्वादिति स्वकल्पितप्रक्रियापेक्षयाऽचरमपुद्गल
મહામહોપાધ્યાય ચશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત જે દ્રુપ
XXXXXXXXXXXXXXXX