________________
英英英英英英英英英英英英英英英 爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽爽英英英英英英英英英英英英英英英英英英英
म एतदेवाह - तथाहि इत्यादि । शास्त्रपाठसंक्षेपार्थस्त्वयम् - वनस्पतिकायिकानां पृच्छा * * = भदन्त ! वनस्पतिकायिकानां कियती कायस्थितिः प्रज्ञप्ता ? इत्यादिरूपा । तत्र समाधानमाह* जघन्येनान्तर्मुहूर्त, उत्कर्षेणानन्तकालं, अनन्ता उत्सपिण्यवसर्पिण्यः कालतः, क्षेत्रतोऽनन्ता
लोकाः = अनन्तलोकप्रमाणक्षेत्रे यावन्त आकाशप्रदेशाः, तावत्समयप्रमाणा इति यावत् । * कायस्थितिमेव पुद्गलपरावर्त्तप्रमाणतो निरूपयति - असंख्येयाः पुद्गलपरावर्ताः – इति ।
अत्र हि अव्यावहारिकापेक्षया तु वनस्पतिकालोऽनाद्यनन्तो भवेत्, न च स उक्तः । किन्तु । * निगोदादुद्धृत्य बहिर्निर्गतस्य पुनर्निगोदे गत्वा स्थितस्य व्यावहारिकस्यैवेयं कायस्थिति- रुक्ता। *
इदमेव च = प्रकृतपाठमेव अभिप्रेत्य = अनुसृत्य । पूर्वपक्षरचितशास्त्रपाठार्थस्त्वयम् में *- व्यवहारिणां येषां उत्कृष्टः संसारो भवेत्, तेषां नियमाद् आवलिकाऽसंख्येयभाग# સમyદ્રતપરીવર્તા: (મતિ ) – તિ | આ ચન્દ્ર વ્યાવહારિકોનો કાળ અસંખ્ય પુ.પ. કાળ છે માટે જ તો ઉત્કૃષ્ટ વનસ્પતિકાળ
પણ (કાયસ્થિતિકાળ) શાસ્ત્રમાં વ્યાવહારિકની અપેક્ષાએ જ કહેલો છે. છે તે પાઠ આ પ્રમાણે છે – વનસ્પતિકાયિકો અંગેની પૃચ્છા (= વનસ્પતિકાયિકોની રે કે કેટલી કાયસ્થિતિ છે?) એનો ઉત્તર આપે છે કે જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કર્ષથી ૬ અનંતકાળ. એટલે કે કાળની અપેક્ષાએ અનંત ઉત્સર્પિણી-અવસર્પિણી જેટલો કાળ અને ક્ષેત્રની અપેક્ષાએ અનંતા લોકો. (અર્થાતુ ચૌદરાજ લોકમય એક લોક જેવડા અનંતા જ લોક ભેગા કરવા. એ બધાયના જેટલા આકાશ પ્રદેશો થાય એટલા સમય પ્રમાણ છે જ વનસ્પતિકાયની કાયસ્થિતિ છે.) પુદ્ગલપરાવર્તની અપેક્ષાએ વિચારીએ તો અસંખ્યય
પુ. ૫. થાય. હું આ જ પાઠને અનુસરીને અમારા વડે પણ કહેવાયું છે કે જે વ્યવહારીઓનો ઉત્કૃષ્ટ એ સંસાર હોય છે તેઓને નિયમથી આવલિકાના અસંખ્યાતમા ભાગના સમયોની પ્રમાણ પુદ્ગલપરાવર્ત જેટલો હોય છે. છે (જો વનસ્પતિનો કાળ વિચારીએ તો અવ્યવહારીવનસ્પતિઓની અપેક્ષાએ અનાદિ૨ અનંત, અનાદિ-સાત ભાંગો પણ ઘટે. અર્થાત્ અનંત પુ. ૫. ઘટે. છતાં ત્યાં અસંખ્ય
પુ.૫. કાળ કહ્યા છે, તે વ્યવહારી વનસ્પતિની અપેક્ષાએ જ સમજવા પડે. એટલે આ ૪ બધા ઉપરથી નક્કી થાય છે કે વ્યવહારીઓનો કાળ અસંખ્ય પુ.૫. કાળ જ છે, વધારે જ જ નથી અને એટલે અભવ્યો અનંત પુ.પ. રહેતા હોવાથી તેઓ અવ્યવહારી છે એ વાત જ એ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૦૩ એ
疑琅琅琅琅琅琅琅琅琅琅双琅琅琅琅琅琅琅琅琅琅寒寒寒寒寒寒双双双双双双双双双双双双双双双双双双双双驱寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒双双双双戏