________________
માજી ધર્મપરીક્ષા
જ આ છે Top op op op op op op oooooooooooooooooooo જે આ પ્રમાણે અનુમાન દ્વારા તે અભવ્યોને અવ્યક્તમિથ્યાત્વની સિદ્ધિ થાય છે. (માત્ર જ જ નિગોદજીવને દૃષ્ટાન્ત બનાવીએ તો નિગોદમાંથી બહાર નીકળીને પાછો નિગોદમાં જ જે ગયેલો સાદિ નિગોદજીવ પણ દષ્ટાન્ત તરીકે લેવાય. એમાં તો અવ્યવહારિત્વ હેતુ છે જે કે જ નહિ. એટલે દષ્ટાન્ત ન ઘટે માટે સંપ્રતિપન્ન પદ લીધું છે.) કે (પ્રશ્ન : અભવ્યોમાં અવ્યવહારિત્વ હેતુ જ અસિદ્ધ છે. કેમકે અભવ્ય પાલક વિગેરે જે તો મનુષ્ય-દેવ વિગેરે છે. અને મનુષ્ય, દેવ વિગેરે તો વ્યાવહારિક જ ગણાય. એટલે સુ બધા અભવ્યોમાં આ હેતુ રહેતો જ નથી.)
પૂર્વપક્ષ ઃ અભવ્યો (પક્ષ) અવ્યવહારી છે (સાધ્ય) અનંતપુદ્ગલપરાવર્તકાળ (સંસારમાં) રહેનારા હોવાથી (હેતુ) વિવક્ષિત નિગોદ જીવની જેમ (દષ્ટાંત) આ અનુમાન છે દ્વારા તેઓ બધાયમાં અવ્યવહારિત્વ હેતુની સિદ્ધિ થઈ જશે.
(પ્રશ્ન : ભલે અનંત પુ. ૫. કાળસ્થાયિત્વ હોય પણ અવ્યવહારિત્વ ન હોય તો તે + શું વાંધો ? આવી તમારા અનુમાનની વ્યાપ્તિને તોડનારી વ્યભિચારશંકા કોઈ કરે તો તે એને દૂર કરનાર કોઈ અનુકૂલ તર્ક તમારી પાસે છે?).
પૂર્વપક્ષ છે. વ્યાવહારિકજીવોનો ઉત્કૃષ્ટસંસાર આવલિકાના અસંખ્યાતમાં ભાગમાં જ ૪ જેટલા સમયો છે, તેટલા પુદ્ગલપરાવર્ત જેટલો (અસંખ્ય પુ. ૫.) કહેલો છે. એટલે હવે ;
જો અભવ્યો વ્યાવહારિક હોત, તો તેઓ અસંખ્ય પુ. ૫. સ્થાયી જ હોત, (પછી મોક્ષ , જે જ થાત.) અનંતપુ.૫.સ્થાયી નહિ. પણ તેઓ અનંત પુ. ૫. સ્થાયી છે માટે તેમને જે અવ્યવહારી જ માનવા પડે.
现双双双双赛双双双双双双双双双双双双双双双双双双双双双双翼霖建斌双双双双翼球跟球球球球球球球球球球球球球球球球球球赛球環球源源源源源源源群
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
में यशो० : तदुक्तं कायस्थितिस्तोत्रे -
अव्ववहारियमज्झे भमिऊण अणंतपुग्गलपरट्टे । कह वि ववहाररासिं संपत्तो नाह तत्थ । વિ ા I.
उक्कोसं तिरियगईअसण्णिएगिंदिवणणपुंसेसु । भमिओ आवलिअअसंखभागसमपुग्गलपरट्टो में
* चन्द्र० : ननु "व्यावहारिकाणामुत्कृष्टः संसार आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्तप्रमाण एव" इति कुत्र शास्त्र उक्तम् ? इत्यतः पूर्वपक्षः शास्त्रपाठं प्रदर्शयति - तदुक्तं कायस्थितिस्तोत्रे *
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૦૧