________________
XXXXXXXXXXXXXXXX
એ ધર્મપરીક્ષા કરી sooooooooooooooo00000000000000000000000 છે અને આ રીતે તો અચરમાવર્તમાં માત્ર ઉન્માર્ગગામિત્વ જ નહિ, પણ હિંસાત્વાદિ પણ નહિ ઘટે.
આમ (ઉન્માર્ગગામિત્વ, હિંસત્વ, મૃષાવાદિત, ચોરી, મૈથુન, પરિગ્રહ વિગેરે) નું બધા જ સ્થલે જો ઐરાશિકમતને અનુસરશો, (એટલે કે અચરમાવર્તામાં કોઈપણ જીવ ઉન્માર્ગગામી, હિંસક, મૃષાવાદ...પણ નહિ કે માર્ગગામી, અહિંસક, અમૃષાવાદી... ક પણ નહિ. જ્યારે ચરમાવર્તી જીવો ઉન્માર્ગગામી, હિંસક, મૃષાવાદી...પણ બની શકે છે I અને માર્ગગામી, અહિંસક...વિગેરે પણ ઘટી શકે.) તો બધે જ પેલા જીવ-અજીવ રૂપ છે ૩ જૈનક્રિયાનો મૂલથી જ વિલોપ થવાની આપત્તિ આવે અને એ રીતે તો મોટી ગુંચવણ ઉભી થાય. (જૈનો પણ સમ્યક્ત + મિથ્યાત્વ + મિશ્ર, સંયત + અસંયત + સંયતાસંયત = એમ અમુક સ્થળે તો રાશિત્રય માને જ છે. પણ પ્રાયઃ બધે રાશિદ્વય માને છે.).
双双双双双双双双双双寒寒寒寒寒寒寒寒双双双双双双双双双表
में यशो० : तस्मादभव्यानामपि दूरभव्यानामिव योग्यताऽनुसारेणाभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे न दोष इति मन्तव्यम् ।।
चन्द्र० : तस्माद् = यत एवं भवदुक्तरीत्या महत्कष्टं भवति, तस्मात्कारणाद् अभव्यानामपि = न केवलं भव्यानामित्यपि शब्दार्थः, दूरभव्यानामिव = अचरमावर्तिभव्यानामिव योग्यतानुसारेण = व्यक्तकुविकल्पादिरूपा या आभिग्रहिकमिथ्यात्वयोग्यता, तदनुसारेण - आभिग्रहिकव्यक्तमिथ्यात्वोपगमे = आभिग्रहिकरूपं यद् व्यक्तमिथ्यात्वं, तत्स्वीकारे न कोऽपि दोषः । કે ચન્દ્રઃ આમ તમારા કહ્યા પ્રમાણે માનવામાં તો ઘણી મોટી મુશ્કેલી પડે છે. માટે
જેમ આ બધી આપત્તિઓ દૂર કરવા અચરમાવર્તી ભવ્યોને વ્યક્તકવિકલ્પો વિગેરે રૂપ જ યોગ્યતાને અનુસારે આભિગ્રહિક મિથ્યાત્વ (ઉન્માર્ગગામિત્વ) માનીએ છીએ, તેમ અભવ્યોને પણ વ્યક્તકવિકલ્પાદિ રૂપ યોગ્યતાને અનુસાર આભિગ્રહિક વ્યક્તમિથ્યાત્વ છે - માનવું જ જોઈએ. અને એમ માનવામાં કોઈ દોષ નથી.
(અચરમાવર્તીને વ્યક્તમિથ્યાત્વ માનવાથી ત્યાં ઉન્માર્ગગામિત્વ પણ ઘટે, એટલે કે ત્રરાશિકમતમાં પ્રવેશ થવાની આપત્તિ રહેતી નથી.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
xx XXXXXXXXXXXXXXXXX
में यशो० :अथ अभव्या अव्यक्तमिथ्यात्ववन्तः, अव्यवहारित्वात्, संप्रतिपत्रनिगोदजीववद्'
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૬૯.