________________
BHAKKKRKEE
RRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRRAKAXXARKARRRRRRRRRRRRRRRRREXXARAR ROY
चन्द्र० : यत्पुनः = वक्ष्यमाणं पुनः उच्यते पूर्वपक्षैरिति शेषः । यदुच्यते तैः, तदेव * दर्शयति - तेषां = अभव्यानां कदाचित् = कदाचिदेव, प्रायस्तु तेषामनाभोगमेव भवति । * कुलाचारवशेन = सांख्यमताद्यनुयायिकुले जातस्याभव्यस्य तादृशकुलाचारानुसारेण व्यवहारतो ॐ व्यक्तमिथ्यात्वे = "आत्मा नित्य एव" इत्यादिकुविकल्परूपे हिंसकयज्ञादिकरणस्वरूप
आचाररूपे वा बाह्यदृष्ट्या दृश्यमाने व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा = जैनकुलसञ्जातस्याभव्यस्य । "आत्मा अस्ति" इत्यादिसुविकल्परूपे जिनपूजादिकरणस्वरूप आचाररूपे बाह्यदृष्ट्या दृश्यमाने सम्यक्त्वे वा सत्यपि निश्चयतः = अन्तर्वृत्त्या, परमार्थत इति यावत्, अनाभोगिकमिथ्यात्वमेव = न तु आभिग्रहिकादिकमित्येवकारार्थः । इति = पूर्वपक्षपरिसमाप्त्यर्थोऽयं शब्दः ।
ચન્દ્રઃ અહીં પૂર્વપક્ષો વડે જે કહેવાય છે કે, (તે અભવ્યો ક્યારેક સાંખ્ય વિગેરે મતને અનુસરનારા કુલમાં જન્મે, ત્યારે બાહ્યદૃષ્ટિથી તેઓમાં એમ દેખાય કે “તે જીવો ; આત્માને એકાન્ત નિત્ય માને છે કે “હિંસક યજ્ઞાદિ કરે છે.” આવા કુવિકલ્પરૂપ કે જે ખરાબ આચારરૂપ જે મિથ્યાત્વ તે અભવ્યોમાં દેખાતું હોય છે તે તેવા પ્રકારના કુલાચારના છે જ કારણે જ હોય છે. સાંખ્યાદિકુલના સંસ્કારને લીધે અભવ્યો આત્માને માનનારા દેખાય,
હિંસક યજ્ઞાદિ કરનારા ય દેખાય. ૩ આમ વ્યવહારથી તેઓમાં વ્યક્તમિથ્યાત્વ દેખાય.
એ જ રીતે જૈનકુળમાં જન્મેલા અભવ્યોમાં “આત્મા છે...” ઈત્યાદિ સુંદર વિકલ્પો ? રૂપ અને જિનપૂજાદિ સુંદર આચારરૂપ સમ્યક્ત પણ વ્યવહારથી દેખાય.) જ આમ અભવ્યોમાં વ્યવહારથી વ્યક્તમિથ્યાત્વ કે સમ્યક્ત હોય છે, છતાં ય પરમાર્થથી = તે જીવના આત્માની પરિસ્થિતિની અપેક્ષાએ વિચારીએ તો એને કાયમ માટે અનાભોગમિથ્યાત્વ જ હોય છે, વ્યક્તમિથ્યાત્વ નહિ.
《英英英英英英英英英英英英英英英英與與與與與與與與與與與英英英英英英英英英英英英英英英英英
* यशो० : तदभिनिवेशविजृम्भितं, शुद्धप्रतिपत्त्यभावापेक्षया निश्चयेनानाभोगाभ्युपगमे आभिग्रहिकादिस्थलेऽपि तत्प्रसङ्गाद्,
चन्द्र० : पूर्वपक्षं खण्डयति - तद् = अनन्तरं प्रतिपादितं अभिनिवेशविजृम्भितं = में *कदाग्रहस्य कार्यमिति भावः । पूर्वपक्षप्रतिपादितेऽर्थे "अभव्यस्य निश्चयतः सम्यक्त्वं न * भवत्येव" इति एतावानंशः सम्यक् । यत्तु "व्यक्तं मिथ्यात्वं नास्त्येव" इति, तत्खण्डयतिअशुद्धप्रतिपत्तीत्यादि।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧