________________
BOO धर्मपरीक्षाDOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOO સ્વસ્વાસ્થૂપગતાર્થ શ્રદ્ધાન..એ આભિગ્રહિકની વ્યાખ્યા લાગે છે.)
XXXXXXXXXXXXXBOX
र यशो० : अपि च पालकसंगमकादीनां प्रवचनार्हत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततर
मिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पाः श्रूयन्ते । + चन्द्र० : अभव्यानां न केवलं अनाभोगरूपमव्यक्तं, किन्तु आभिग्रहिकरूपं .
व्यक्तमिथ्यात्वमपि भवत्येवेति साधनार्थं नूतनां युक्तिमाह - अपि च = प्राक्प्रतिपादितअयुक्त्यपेक्षया नूतनयुक्तिसमुच्चयार्थं "अपि च" इति पदमस्ति । पालकसङ्गमकादीनां = संयन्त्रके पञ्चशतजैनसाधुपीलकस्य पालकमन्त्रिणः, वीरं प्रति घोरोपसर्गकारिणः सङ्गमकदेवस्य में 2 अन्येषां च अभव्यानां प्रवचनार्हत्प्रत्यनीकानां = पालको जिनप्रवचनप्रत्यनीकः, सङ्गमकस्तु में
अर्हत्प्रत्यनीक इति क्रमशोऽन्वयः करणीयः । उदीर्णव्यक्ततरेत्यादि, उदीर्णः = समुत्पन्नः । में व्यक्ततरः = सांशयिकानाभिग्रहिकमिथ्यात्वप्रयोजकस्य व्यक्तमिथ्यात्वोदयस्यापेक्षयाऽधिकं व्यक्तो
मिथ्यात्वमोहनीयोदयो येषां ते, तेषां एव = न तु व्यक्ततरमिथ्यात्वोदयरहितानां, तेषां से * नानाविधकुविकल्पासम्भवादिति । श्रूयन्ते जिनागम इति शेषः । अनाभिग्रहिकसांशयिकमिथ्यात्वे
व्यक्ते मिथ्यात्वे स्तः, तत्प्रयोजको मिथ्यात्वोदयोऽपि व्यक्तः कथ्यते । एतदुभयमिथ्यात्व* सकाशादपि आभिग्रहिकमिथ्यात्वं व्यक्ततरं, ततश्च तत्प्रयोजको मिथ्यात्वोदयो व्यक्ततर एव । * पालकादीनां च श्रूयमाणाः कुविकल्पाः स्पष्टमेव आभिग्रहिकस्वरूपा इति तादृशकुविकल्पवतां
तेषां व्यक्ततरं मिथ्यात्वं सिद्धमिति तेषां तदभावनिरूपणं कदाग्रहविजृम्भितमिति भावः । કે ચન્દ્રઃ (“અભવ્યોને અનાભોગરૂપ અવ્યક્ત મિથ્યાત્વ ઉપરાંત આભિગ્રહિકરૂપ વ્યક્ત મિથ્યાત્વ પણ હોય છે” આ સિદ્ધ કરવા માટે પૂર્વે યુક્તિઓ આપેલી જ છે. હવે તે में ४ माटे नवी युति मापे छ.) "अपि च" श६ मे नवी युतिनो समुथ्यय ४२१ માટે છે. વળી ૫૦૦ સાધુઓને ઘાણીમાં પલનાર પાલકમંત્રી અભવ્ય હતો, તે ૨ જિનપ્રવચનનો શત્રુ હતો. પ્રભુવીરને ઘોર ઉપસર્ગો કરનાર સંગમદેવ અભવ્ય હતો કે અને તે અરિહંતનો શત્રુ હતો. આ બેય વધારે વ્યક્ત એવા મિથ્યાત્વમોહનીયોદયવાળા જ હતા. કેમકે સાંશયિક અને અનાભિગ્રહિકમાં જેવા કવિકલ્પો હોય એના કરતા વધારે
ખરાબ કુવિકલ્પો આમને હતા. હવે આ બે મિથ્યાત્વો વ્યક્ત મિથ્યાત્વ જ છે. એટલે કે કે તેમને લાવનાર મિ.મો. ઉદય વ્યક્ત કહેવાય. એટલે તાદશકુવિકલ્પવાળા એવા આ જ પાલકાદિને વ્યક્તતરમિથ્યાત્વોદય માનવો જ પડે.
與與與與英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英與與與與與與與
英英英英英英英英英英英XXXXXXXXXXXXXXX
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫૯.