________________
※※※※※※※※※※※※※
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英XXXX英英英英英英英英英英英英英英英英英英英XXXXXXXXXX
જ ધર્મપરીક્ષા સમજી જજ કoor of wood on 0000000000000000000ાક { આભિગ્રહિક ભિન્નનું જ ગ્રહણ કરવાનું છે. પણ અનાભિગ્રહિક નામના માત્ર એક જ કે ભેદનું ગ્રહણ કરવાનું નથી. અને આ રીતે ગ્રહણ કરવાથી અભવ્યોને અનાભિગ્રહિક છે મિથ્યાત્વ માની લેવાની આપત્તિ આવતી નથી. રે (અહીં રહસ્ય એ છે કે જ્યારે કોઈપણ વસ્તુના વિભાગ = ભેદ પાડવામાં આવે છે
ત્યારે એના પાડેલા વિભાગોમાં એ આખી વસ્તુ સમાઈ જવી જોઈએ. દા.ત. જીવો બે આ આ પ્રકારના છે – સિદ્ધ અને સંસારી. અહીં આ બે ભેદમાં સર્વજીવો સમાઈ જાય, એક પણ ૪
બાકી ન રહે. પણ સંસારીજીવો બે પ્રકારે છે – પૃથ્વીકાય અને અપૂકાય. એ રીતે વિભાગ ૪ જે કરો તો તેજસકાય વિગેરે જીવોનો આ બે વિભાગમાં અન્તર્ભાવ ન થયો હોવાથી આ કે
ભેદ યોગ્ય ન ગણાય. = પ્રસ્તુતમાં મિથ્યાત્વના બે ભેદ પાડ્યા - આભિગ્રહિક અને અનાભિગ્રહિક. એમાં જ
જો અનાભિગ્રહિક પદથી એ નામનું એક જ મિથ્યાત્વ લો, તો પછી બાકીના ત્રણ મિથ્યાત્વોનો (આભિનિવેશિક, અનાભોગિક, સંશયિકનો) આ બે ભેદમાં સમાવેશ ન કે થવાથી આ શાસ્ત્રવચન ખોટું પડે. ગણધરો આવા દોષવાળા સૂત્રો રચે એવું તો કલ્પી ન જ 3 શકાય. એટલે અહીં આ પ્રમાણે જ અર્થ કરવો કે અનાભિગ્રહિક એટલે માત્ર એ નામનું છે * એક જ મિથ્યાત્વ નહિ, પણ આભિગ્રહિક ભિન્ન મિથ્યાત્વ. એટલે ચારેય મિથ્યાત્વો આ ૨ અર્થ કરવાથી લઈ શકાય અને આમ આ બે ભેદમાં પાંચેય મિથ્યાત્વોનો અન્તર્ભાવ ૩ { થવાથી આ શાસ્ત્રવચન યોગ્ય ઠરે. હું અહીં શંકા એ થાય કે આવો અર્થ કરવા છતાંય આપત્તિ તો ઉભી જ છે. કેમકે ત્રીજા નું સૂત્રનો અર્થ આ પ્રમાણે થશે કે – અનાભિગ્રહિક = આભિગ્રહિકભિન્ન = અનાભોગાદિ ચાર મિથ્યાત્વો સપર્યવસિત અને અપર્યવસિત છે... અભવ્યને અપર્યવસિત. આમ હવે કે જ તો અભવ્યને આ ચારેય મિથ્યાત્વો (અપર્યવસિત) માનવાની આપત્તિ આવે. આ તો
મોટી આપત્તિ આવી. { આનું સમાધાન એ છે કે જેમ “બે પ્રકારના સંસારી જીવો છે - ત્રસ અને સ્થાવર.
એમાં ત્રસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ છે.” આ પ્રમાણે નિરૂપણ કરીએ એટલે કે જ ત્યાં શું તમામ ત્રસજીવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમ? કે અમુકનું જ? બધાનું તો નુ ઘટે જ નહિ. એટલે જેમ અહીં માત્ર સાતમીનારક અને સર્વાર્થસિદ્ધના જીવોને આશ્રયીને એ જ ૩૩ સાગરોપમ ત્રસનું ઉત્કૃષ્ટ આયુષ્ય ગણાય. પણ બધા ત્રસજીવોની અપેક્ષાએ કે
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英国
મહામહોપાધ્યાય યશોવિજયજી રિચિત ધર્મપરીક્ષા - ચોપરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે પપ