________________
धर्मपरीक्षा ROOOOOOOOOOOOOOOOOOOOK કે ચન્દ્રઃ (ગ્રન્થકારે બે જોરદાર પાઠ દ્વારા પૂર્વપક્ષનું ખંડન કર્યું. એટલે ત્રાસી ગયેલો કે - પૂર્વપક્ષ પ્રથકારને આપત્તિ આપવા માટે ઉત્સાહિત થાય છે કે,
પૂર્વપક્ષ: જો આ રીતે સ્થાનાંગપાઠના બળથી અભવ્યોને પણ આભિગ્રહિક માનશો ? તો પછી – આ પ્રમાણે અનાભિગ્રહિકમિથ્યાદર્શન પણ (સમજવું) (અર્થાત આભિગ્રહિકનું જ જેવું નિરૂપણ કહ્યું એ જ નિરૂપણ આમાં પણ સમજવું) આ પ્રકારના આભિગ્રહિકની
સાથે અનાભિગ્રહિકની સમાનતા સૂચવનારા પાઠથી તો અભવ્યોને અનાભિગ્રહિક પણ રે માનવું જ પડે. ત્યાં પણ કહેવું જ પડે કે – અભવ્યોને સમ્યક્તની અપ્રાપ્તિની અપેક્ષાએ અનાભિગ્રહિક અપર્યવસિત છે. અને જો આમ થાય તો પછી તમે જે પ્રતિજ્ઞા કરેલી કે આ અભવ્યોને બે જ મિથ્યાત્વ હોય – (૧) આભિગ્રહિક અને (૨) અનાભોગ એ ભાંગી પડશે. કેમકે ત્રીજું મિથ્યાત્વ પણ સિદ્ધ થયું.
यशो० : न, मिच्छादंसणे दुविहे पण्णत्ते-आभिग्गहियमिच्छादसणे चेव अणभिग्गहियमिच्छादंसणे चेव'त्ति प्रथमसूत्रे सकलभेदसंग्रहार्थमनाभिग्रहिकपदेनाभिग्रहिकातिरिक्तस्यैव * ग्रहणात्,
XXXXXAAAAAKAKKARAMBAKKAKKAAAAAAAAAAAAAAKKKKKKKKAKKKKKKKAREKAAAAAAAAEE BOR
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
चन्द्र० : समाधानामाह - न इत्यादि । स्थानांगपाठार्थस्त्वयम् - मिथ्यादर्शनं द्विविधं । प्रज्ञप्तं - आभिग्रहिकमिथ्यादर्शनं चैव अनाभिग्रहिकमिथ्यादर्शनं चैव - इति । प्रथमसूत्रे = प्रारम्भिकसूत्रे सकलभेदसङ्ग्रहार्थं = आभिग्रहिकभिन्ना ये सकला मिथ्यात्वभेदा अनाभिग्रहिकसांशयिकाभिनिवेशिकानाभोगरूपाः, तेषां एकपदेनैव ग्रहणार्थं अनाभिग्रहिकपदेन से आभिग्रहिकातिरिक्तस्यैव = आभिग्रहिकभिन्नमिथ्यात्वस्यैव, न तु अनाभिग्रहिकनामकस्य मिथ्यात्वैकभेदमात्रस्येति एवकारार्थः, ग्रहणात् ।
इदमत्र रहस्यम् = (१) मिथ्यादर्शनं द्विविधं - आभिग्रहिकं अनाभिग्रहिकं च । (२) आभिग्रहिकमिथ्यादर्शनं द्विविधं - सपर्यवसितं अपर्यवसितं च (३) एवं अनाभिग्रहिकमपि, ot इति स्थानाङ्गे त्रीणि सूत्राणि । प्रथमसूत्रे मिथ्यादर्शनस्य द्वौ भेदौ प्रतिपादितौ । यदा च कस्यचिदपि भेदाः प्रतिपाद्यन्ते, तदा प्रतिपादितेषु भेदेषु समस्तमपि तद्वस्तु अन्तर्गतं भवत्येव । से यथा - द्विविधा जीवा:-सिद्धाः संसारिणश्च - इति । अत्र हि भेदद्वये सर्वे जीवा अन्तर्भवन्ति। किन्तु यदि-द्विविधा जीवा:-पृथ्वीकाया अप्कायाश्च-इत्येवं प्रतिपाद्यते, तदा तेजस्कायादीनां प्रकृतभेदरूपेऽन्तर्भावाभावान्नायं विभागः सम्यगिति तु प्रतीतमेव ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચોપરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૫૩