________________
જ0000000000000000000000000000000000000000000000000 scoo ooooooood ધર્મપરીક્ષા નું
નહિ. કે એ જ પ્રમાણે અહીં પણ “આભિગ્રહિકભિન્ન મિથ્યાત્વ અભવ્યોને અપર્યવસિત છે હોય” અહીં પૂર્વે આપેલા બે પાઠથી એ વાત સિદ્ધ થયેલી જ છે કે અભવ્યોને અનાભોગ ;
+ આભિગ્રહિક બે જ મિથ્યાત્વ હોય. એટલે અહીં આભિગ્રહિકભિન્ન મિથ્યાત્વ શબ્દથી કે અનાભોગ સમજવું. આ અનાભોગ અભવ્યને અપર્યવસિત હોય. આમ અનાભોગની જ અપેક્ષાએ આ નિરૂપણ સમજવું કે “આભિગ્રહિકભિન્ન મિથ્યાત્વ અભવ્યોને અપર્યવસિત , જ હોય.”, નહિ કે બધાય મિથ્યાત્વની અપેક્ષાએ.
આમ હોવાથી હવે અમારી પ્રતિજ્ઞાનો ભંગ થવાની આપત્તિ આવતી નથી.
# # # xxxx x x x xxxx xxx x x x x x x xx x x x x x
જ જw # # # # # # #
* यशो० : तदुक्तं तद्वृत्तौ-'अभिग्रहः कुमतपरिग्रहः, स यत्रास्ति तदाभिग्रहिकं, तद्विपरीतमनाभिग्रहिकमिति' ।
चन्द्र० : प्रतिपादितेऽर्थे स्थानाङ्गसूत्रवृत्तिं सम्मतितया प्रदर्शयति - तदुक्तं तद्वृत्तौ = स्थानांगटीकायाम् । तद्विपरीतं = आभिग्रहिकविपरीतं अनाभिग्रकम् । अत्र हि * अनाभिग्रहिकपदेन आभिग्रहिकभिन्नमिथ्यात्वमेव गृहीतं, तच्च चत्वार्यपि सम्भवन्तीति अस्मदुक्तं યુ$મિતિ |
ચન્દ્રઃ (“અનાભિગ્રહિક = આભિગ્રહિકભિન્ન” એમ અર્થ કરવાથી અમે જે વાત છે કરી છે તેમાં તે જ સ્થાનાંગસૂત્રની ટીકા સાક્ષી છે.) તેમાં આ પ્રમાણે કહ્યું છે કે, આ “અભિગ્રહ એટલે કુમતનો સ્વીકાર, તે જે મિથ્યાત્વમાં છે તે આભિગ્રહિક. તેનાથી તે વિપરીત = આભિગ્રહિકભિન્ન તે અનાભિગ્રહિક.” (અહીં અનાભિગ્રહિકનો અર્થ : આભિગ્રહિકભિન્ન જ કહેલો છે. જે પૂર્વે અમે કહેલા વિવેચનની સાક્ષી છે.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英城城異城城
જજ
ઝ
{ ક ક ક ક ક ક ક ક ક ક ક ક ક જ
यशो० : किञ्च यदनाभिग्रहिकमभव्यानां प्रतिषिध्यते तदादिधर्मभूमिकारूपमेवेति में स्वरुचिकल्पितानाभिग्रहिकस्याभव्येषु सत्त्वेऽपि न क्षतिः, - ao : પર્વ – અમચી પ્રિહિનામો છે પવ મિથ્યાત્વે મવત:, ; * अनाभिग्रहिकादीनि त्रीणि - इति प्रसाधितम् । अधुना "अभव्येऽनाभिग्रहिकस्वीकारोऽपि
स्याद्वाददृष्ट्या न दुष्टः" इति प्रतिपादयन्नाह-किंच इत्यादि, आदिधर्मभूमिकारूपमेव = * मोक्षबीजवपनयोग्या याऽपुनर्बन्धकाद्यवस्था, तद् रूपमेव । आदिधर्मभूमिकायां हि सर्वदर्शनेषु ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨પ૦