________________
જ 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 0 ધર્મપરીક્ષા) છે પરંતુ જેમ માષતુષાદિ જેવા સાધુઓને ગુરુવચનની શ્રદ્ધાને લીધે ખોટા વચનમાં જે ૬ શ્રદ્ધા હોવા છતાં મોક્ષ થઈ શકે. તેમ બૌદ્ધાદિના જે અનુયાયીઓ સરળ, પ્રજ્ઞાપનીય જ જ હોય તેવા બૌદ્ધગુર્નાદિના વચન ઉપરની શ્રદ્ધાને લીધે ખોટી વાત ઉપર શ્રદ્ધાવાળા બને ૪ કે તો ય તેમનો મોક્ષ થાય. હા. આ વાત અમે આગળ કરી જ છે કે આ બે ય ને ? ૪ પ્રજ્ઞાપનીયતા જોઈશે જ.).
《哀哀哀哀哀双双双双双双获英双双双双双双双双双获双双双双双双双双双双双双双双双双双英双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双规
યશો : ચં ચ -
लोइअमिच्छत्तं पुण सरूवभेएण हुज्ज चउभेअं । अभिगहिअमणभिगहिअं संसइअं तह से મામi ||
तत्थ वि जमणाभोगं अव्वत्तं सेसगाणि वत्ताणि । चत्तारि वि जं णियमा सन्नीणं हुंति જ મળ્યા ||. 8 इति नवीनकल्पनां कर्वनभव्यानां व्यक्तं मिथ्यात्वं न भवत्येवेति वदन् पर्यनुयोज्यः -
चन्द्र० : इत्थं च = अभव्यानामाभिग्रहिके सिद्धे सति । अस्य इति वदन् पर्यनुयोज्यः में इत्यत्रान्वयः कर्त्तव्यः । वक्ष्यमाणं वदन् पूर्वपक्षः सम्यक्तनिराकरणीय इति । र स च पूर्वपक्षः किं वदति ? इत्याह - लोइअ इत्यादि । संक्षेपगाथार्थस्त्वयम् =
लौकिकमिथ्यात्वं पुनः स्वरूपभेदेन चतुर्भेदं भवेत् । आभिग्रहिकमनाभिग्रहिकं, सांशयिकं में * तथा अनाभोगम् ॥ तत्रापि यदनाभोगं (तत्) अव्यक्तं, शेषाणि व्यक्तानि । यच्चत्वार्यपि
नियमाद् भव्यानां संज्ञिनां भवन्ति इति ॥ में नवीनकल्पनां = जिनशास्त्रेषु अदृश्यमानस्य पदार्थस्य कल्पनां कुर्वन् । शेषं स्पष्टम् ।
ચન્દ્રઃ “આ પ્રમાણે અભવ્યોને આભિગ્રહિક સિદ્ધ થયું એટલે હવે નીચે મુજબ બોલનારા પૂર્વપક્ષનું સમ્યક તર્કો વડે નિરાકરણ કરવું જોઈએ. પ્રથમ તો તે પૂર્વપક્ષ શું બોલે છે? એ જોઈએ. કે પૂર્વપક્ષઃ લૌકિક મિથ્યાત્વ વળી સ્વરૂપભેદથી ચાર પ્રકારનું છે – (૧) આભિગ્રહિક
(૨) અનાભિગ્રહિક (૩) સાંશયિક (૪) અનોભાગ. તેમાં પણ જે અનાભોગ છે, તે જ તે અવ્યક્ત છે. બાકીના પૂર્વ કહેલ લોકોત્તર = આભિનિવેષિક અને આભિગ્રહિકાદિ ત્રણ એમ ચાર) મિથ્યાત્વો વ્યક્ત છે. ચારેય મિથ્યાત્વો નિયમા ભવ્ય સંજ્ઞીજીવોને હોય છે. જે
双双双双双英双双双来买买买买买买寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒衰寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒寒来寒寒寒寒寒寒寒寒寒寒寒)
છેમહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૮