________________
ન
ધનપરીક્ષા)
球球球球球球球球球球球球球球辣辣辣辣辣辣辣辣双联球双双双双双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅联赛球琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅
દેખાય છે.) છે એ પાઠ આ પ્રમાણે છે. તે અભવ્યોમાં રહેલા મિથ્યાત્વમાં અનાદિ અનંત સ્થિતિ હોય. જ્યારે ભવ્યોમાં રહેલા - મિથ્યાત્વમાં તે સ્થિતિ અનાદિસાન્ત મનાયેલી છે.
આની ટીકા આ પ્રમાણે છે. અભવ્યોને આશ્રયીને રહેલા મિથ્યાત્વમાં એટલે કે સામાન્યથી વ્યક્તિ અને અવ્યક્ત મિથ્યાત્વના સંબંધમાં = વિષયમાં નહિ કે માત્ર વ્યક્ત કે માત્ર અવ્યક્ત મિથ્યાત્વવિશેષના સંબંધમાં...કેમકે એમાં અનાદિ-અનંત સ્થિતિ ન ઘટે.) અનાદિ અનંત સ્થિતિ છે. તથા તે જ સ્થિતિ ભવ્યજીવોને આશ્રયીને અનાદિસાત્ત કે મનાયેલી છે.
કહ્યું છે કે
અભવ્યોને જે મિથ્યાત્વ છે તે અનાદિ અનંત જાણવું. ભવ્યોને તો સમકિત મળે છે એટલે તે મિથ્યાત્વ અનાદિ સાંત થાય.
આ પ્રમાણે ગુણસ્થાનક્રમારોહની ગાથા અને એની ટીકાના અનુસાર અભવ્યોને જે વ્યક્તિ મિથ્યાત્વ પણ હોય છે એ વાત અંધ વડે પણ સ્પષ્ટ રીતે જાણી શકાય છે. (તો તે - પછી તે પૂર્વપક્ષ ! તને કેમ આ પદાર્થ નથી સમજાતો ?).
森观观观观观观观双双双双双双双双双双双双双球球球球球球双双双双球赛球球球球球球从球球球球球球球球球球球球球双双双双双双双双双双规
र यशो०:→किञ्च स्थानागानुसारेणाप्यभव्यानामाभिग्रहिकमिथ्यात्वं व्यक्तं प्रतीयते। तदुक्तं तत्र द्वितीयस्थानके प्रथमोद्देशके-'आभिग्गहियमिच्छदंसणे दुविहे पण्णत्ते, तंजहा-सपज्जवसिए चेव अपज्जवसिए चेव त्ति' । * एतवृत्तिर्यथा-'आभिग्गहिए इत्यादि, आभिग्रहिकमिथ्यादर्शनं सपर्यवसितं-सपर्यवसानं सम्यक्त्वप्राप्तौ, अपर्यवसितं अभव्यस्य, सम्यक्त्वाऽप्राप्तः, तच्च मिथ्यात्वमात्रमप्यतीतकालनयानुवृत्त्याऽऽभिग्रहिकमिति व्यपदिश्यते ।' इति ।
चन्द्र० : "अभव्यानां व्यक्तमपि मिथ्यात्वं भवति" इत्यत्र पाठान्तरमाह - किञ्च ॐ स्थानांगसूत्रानुसारेणापि = न केवलं गुणस्थानक्रमारोहसूत्रवृत्तिभ्यामेवेत्यपिशब्दार्थः । व्यक्त = સર્ણ યથા યાત્તથી !
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચનશોખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૫૦