________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જ ધર્મપરીક્ષા rooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooo किं प्रमाणं ? न हि वचनविलासमात्रात्तत्त्वसिद्धिरित्यतस्तत्र युक्तिमाह - अन्यथा = * मिथ्यात्वाऽभावे दोषव्यामूढताऽनुपपत्तेः = हिंसादिदोषेषु उपादेयत्वबुद्ध्यात्मिका या व्यामूढता, में तदघटनापत्तेः। सम्यग्दृष्ट्यादिगुणस्थानेषु वर्तमाना जीवाः पुष्टालम्बनादिवशात् पञ्चेन्द्रियअघातादिकं कुर्वन्त्यपि, तथापि तेषां तेषु दोषेषु हेयत्वबुद्धिसद्भावादशुभानुबन्धो न भवति इति तु सर्वेषामपि सम्मतमेव। तथा च न केवलं हिंसादयोऽशुभानुबन्धहेतवो भवन्ति, परन्तु "हिंसादिकं करणीयमेव, न तत्र कश्चिद् दोषः" इत्यादिरूपा उपादेयत्वबुद्ध्यात्मिका या । व्यामूढता, तद्युक्ता एव हिंसादयो-ऽशुभानुबन्धहेतवो भवन्ति । एतदपि सर्वेषामभिमतमेव । * एषा च व्यामूढता मिथ्यात्वं विना नैव सम्भवति, यत उपादेयेषु हेयत्वबुद्धिः, हेयेषु । * चोपादेयत्वबुद्धिर्मिथ्यात्वस्यैव कार्यम् । तथा च सिद्धमेतद् यदुत हिंसादयो दोषव्यामूढतां में विनाऽशुभानुबन्धं न जनयन्ति, दोषव्यामूढता च मिथ्यात्वं विना न सम्भवति, ततश्च “મિથ્યાત્વરદતા પવ હિંસતિયોગગુભાનુવશ્વહેતવ:” તિા
ચન્દ્રઃ (પ્રશ્નઃ “મિથ્યાત્વની સહાયવાળા જ હિંસાદિ અશુભાનુબંધજનક છે, તે વિના નહિ” એ વાત તમે કરી ખરી, પણ એમાં પ્રમાણ શું? બોલવા માત્રથી કંઈક પદાર્થની સિદ્ધિ ન થઈ જાય.)
ઉત્તરઃ મિથ્યાત્વ વિના દોષવ્યામૂઢતા ઘટે જ નહિ. માટે માનવું પડે કે મિથ્યાત્વની સહાયવાળા એવા જ હિંસાદિદોષો અશુભાનુબંધજનક છે. | (આશય એ છે કે ચોથા વિગેરે ગુણસ્થાનકોમાં રહેલા જીવો પુષ્ટાલંબન, પ્રમાદાદિ કે કારણસર પંચેન્દ્રિય ઘાતાદિ કરે પણ ખરા. છતાં તે હિંસા તેઓને અશુભાનુબંધનું કારણ જ બનતી નથી. કેમકે તેઓને તે દોષોમાં ઉપાદેયતાની બુદ્ધિ હોતી નથી. આ વાત બધાને કમાન્ય જ છે એટલે એ નક્કી છે કે માત્ર હિંસાદિ તો અશુભાનુબંધનુ કારણ ન જ બને. આ પણ “એ હિંસાદિ ખૂબ સારા છે, કરવા જ જોઈએ” એવી હિંસા વિગેરે દોષોમાં Rઉપાદેયતાની બુદ્ધિ રૂપ બામૂઢતા હોય તો જ એ દોષો અશુભાનુબંધના કારણ બને. 3 હવે આ વ્યામૂઢતા મિથ્યાત્વ વિના સંભવતી નથી. કેમકે હેય વસ્તુમાં ઉપાદેયત્વની
બુદ્ધિ અને ઉપાદેયવસ્તુમાં હેયત્વની બુદ્ધિ એ મિથ્યાત્વનું જ કાર્ય છે. આ રીતે હિંસાદિ દોષો વ્યામૂઢતા વિના અશુભાનુબંધને ઉત્પન્ન ન જ કરે અને વ્યામૂઢતા મિથ્યાત્વ વિના જ ન હોય માટે મિથ્યાત્વની સહાયવાળા જ હિંસાદિદોષો અશુભાનુબંધજનક છે એમ માનવું જ પડે.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિચિત પરીક્ષા - ચોખારીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત છ ૩