________________
अजैनः, न तु स्याद्वादबोधादिभावेन जैनः, ततश्च स निजकुलाचारं श्रेयो मन्यते, वदति च ।
"योऽस्माकं कुलदेवीपूजनादिरूपः कुलाचारः, स श्रेयान् । तत्र जिनागमो यद् वदतु, तद् । * वदतु, न तेनास्माभिः किञ्चित्प्रयोजनम्" इति । एवं च स जिनागमप्रतिपादितान् * निजकुलाचारविरूद्धान् पदार्थान् दृष्ट्वाऽपि तत्र सम्यक्चिन्तनं नैव करोति, निजकुलाचारमेव -
च बहु मन्यते करोति चेति । तस्य आभिग्रहिक्त्वमेव, न तु जैनस्याभिग्रहिकत्वं न सम्भवति । * इति शङ्कनीयं, किन्तु एतादृशस्याभिग्रहिकत्वमेवेति एवकारार्थः ।
ननु नाम्ना जैनोऽपि सम्यग्दृष्टिरेव स्यात्, वीतरागदेवाद्याश्रयणात् । कथं तस्य मिथ्यात्वम् ? में * इत्यत आह-सम्यग्दृशो = चतुर्थादिगुणस्थानवर्तिनः, अपरीक्षितपक्षपातित्वायोगादिति, *
आगमयुक्तिभ्यां अपरीक्षितः = योग्यायोग्यत्वादिरूपेणानिश्चितो यो पक्षः = निजकुलाचारादिरूपः, तस्मिन् यो पातः = दृढश्रद्धानं, तदस्ति अस्येति अपरीक्षितपक्षपाती, तादृश* पक्षपातित्वस्यासम्भवात् । 'यत्र सम्यग्दर्शनं तत्र परीक्षितपक्षपातित्वं, यत्रापरीक्षितपक्षपातित्वं * में तत्र सम्यग्दर्शनाभावः' इति व्याप्तिरत्र पदार्थे सम्यग्योजनीया ।
ચન્દ્ર: (પ્રશ્ન : આ પ્રમાણે તો બધા જ જૈનો જિન-વચનરહસ્યના જ્ઞાતા હોવાથી તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ નહિ જ હોય ને? ૪ ઉત્તર : અરે ભાઈ ! જૈનો બધા જિનવચનરહસ્યજ્ઞાતા હોય જ એવું તને કહ્યું છે કોણે?) જે નામથી જૈન હોવા છતાં પોતાના કુલાચારાદિમાં જ દઢ શ્રદ્ધાવાળો હોય અને એટલે જ એ કુલાચાર વડે જ આગમપરીક્ષાને અવગણતો હોય, બાધિત કરતો હોય. (અર્થાત્ “અમારો કુલદેવની પૂજા... વિગેરે રૂપ જે કુલાચાર છે એ બધો બરાબર છે. જે
આગમમાં ભલે ગમે તે લખ્યું હોય. આ કુલાચારમાં કોઈપણ ભેદ પાડવાનો નથી.” આ જ જે રીતે આગમની વાતોને વિચારવા સુદ્ધા તૈયાર ન હોય તો એમાં પણ આ લક્ષણ ઘટી જતું જ હોવાથી) એ પણ આભિગ્રહિક મિથ્યાત્વી જ કહેવાય. (આ જૈન અનાકલિતતત્ત્વવાળો છે છે અને એનામાં અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક એવી સ્વાસ્થૂપગત કુલાચારાદિમાં શ્રદ્ધા છે. માટે એમાં લક્ષણ ઘટે છે.) ક (પ્રશ્નઃ પણ જૈનો તો સમ્યક્તી જ હોય ને? એમને વળી મિથ્યાત્વ હોય?) કે ઉત્તર ઃ સમ્યગ્દષ્ટિમાં અપરીક્ષિતપક્ષપાતિત્વ ન ઘટે. (આશય એ છે કે પક્ષ = = 9 પદાર્થની આગમ-તકદિ વડે પરીક્ષા કરાયેલી હોય અને એના દ્વારા જે પદાર્થ સાચો છે જે સાબિત થયો હોય એવા પરીક્ષિતપક્ષમાં જ સમ્યક્તીનો પાત = શ્રદ્ધાન હોય. પણ
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૯ માં
I AM A A A A A A A
双双双双观观观观观观观观观双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双源观观观观观装双双双双双减源源来源滚滚赛观赛
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双,