________________
※※※※※英英英英英英※※※※※※※※※※英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英点
આ ધમપરીક્ષા ooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooooog में उभयेऽपि न निजमतं अपरित्यजन् । किन्तु स्वमतमेवामन्यन्त । तथा च तेषां तच्छ्रद्धानं
"स्वरसवाहि" अपि । एवं च यदि "विदुषोऽपि" पदं न गृह्यते, तर्हि अन्यतरस्य स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानवत्त्वादाभिनिवेशिकत्वापत्तिर्दुवरैिव । "विदुषोऽपि" इति * * पदोपादाने तु न इयमापत्तिः ।
ચન્દ્રઃ આ રીતે અનાભોગાદિથી ખોટા પદાર્થમાં શ્રદ્ધા કરનારા ગુરુપરતત્રાદિ શિષ્યોમાં આવતી અતિવ્યાપ્તિ “સ્વરસવાહિ' પદથી દૂર થઈ જવા છતાં જો “વિદુષોડપિ” નું
એ પદ ન મૂકીએ તો પાછી અતિવ્યાપ્તિ આવે. તે આ પ્રમાણે – કે જિનભદ્રગણિ ક્ષમાશ્રમણ અને સિદ્ધસેન દિવાકરસૂરિ એ પ્રાવચનિક નામના પ્રથમ રે ૨ શાસનપ્રભાવકોમાં શ્રેષ્ઠ કક્ષાના ગણાય છે. પ્રાવચનિક એટલે તે તે કાળના સૂત્ર-અર્થનો રે E પાર પામેલા, ગુણભંડાર મહાત્માઓ. શાસનપ્રભાવક નિયમથી સમ્યગ્દષ્ટિ હોય. 3 મિથ્યાત્વીઓ પ્રાવચનિક પણ ન બને તો પ્રાવચનિકપ્રધાન તો બને જ શી રીતે? અ [વ્યવહારથી ભલે મિથ્યાત્વીઓ પણ શાસનપ્રભાવક કહેવાય. પણ પરમાર્થ એ છે કે જે તે આ સમ્યક્વી હોય તે જ શાસનપ્રભાવક ગણી શકાય. માટે જ સમકિતના ૬૭ બોલમાં જ { આ શાસનપ્રભાવકો ગણ્યા છે.] હવે આ મહાત્માઓ સમ્યગ્દષ્ટિ હોવા છતાં એમાં આ જે લક્ષણ જતું રહેવાથી અતિવ્યાપ્તિ આવે. રે લક્ષણ આ રીતે જશે.) કે (શ્રીજિનભદ્રજી માને છે કે “કેવલીઓને ક્રમશઃ = વારાફરતી જ્ઞાનોપયોગ અને જે દર્શનોપયોગ હોય.” આ પદાર્થ તેઓ ભગવતીસૂત્ર વિગેરે આગમના આધારે માને છે.
જ્યારે શ્રીસિદ્ધસેનસૂરિજી માને છે કે “કેવલીઓને સતત એકમાત્ર જ્ઞાનોપયોગ જ ક હોય” આ વાત તેઓ મુખ્યત્વે સૂક્ષ્મયુક્તિના આધારે માને છે.) છે એટલે કેવલીઓને ઉપયોગ કેવી રીતે હોય એ બાબતમાં બેયની વિરૂદ્ધ માન્યતા છે
(વિપ્રતિપત્તિ) છે. આ વિપ્રતિપત્તિનો વિષય બે પક્ષ બને. (૧) ક્રમશઃ જ્ઞાન-દર્શન બે જ ઉપયોગ. (૨) સતત માત્ર જ્ઞાનોપયોગ. હવે તેઓ તો પોતપોતાના પદાર્થને શાસ્ત્રાનુસારી આ જ માને છે, છતાં એક હકીકત છે કે પરમાર્થથી = કેવલીની દૃષ્ટિએ તો એ બે પક્ષમાંથી ૩ જ કોઈપણ એક પક્ષ તો શાસ્ત્રબાધિત હોવાનો જ અને એટલે એ બે પક્ષમાંથી જે પક્ષ ખોટો : હું હશે, તેની શ્રદ્ધાવાળા મહાત્મા અભિનિવેશી માનવા પડશે. કેમકે તેઓ જે જ ભગવત્પણીતશાસ્ત્રબાધિતઅર્થમાં શ્રદ્ધાવાળા બન્યા. આ મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચના સહિત ૨૦
双現我琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅琅双双双双双双双双双双双双双双双双联双双双双双双返双斑斑斑斑斑