________________
BOO परीक्षा oodOOcccccccCONOMOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOOY न यन्द्र० : (५) अनामोगामिथ्यात्व : साक्षात् ५२५२॥ तत्त्वनी अप्रतिपत्ति= - અસ્વીકાર એ અનાભોગમિથ્યાત્વ કહેવાય. (જને સ્વયં તત્ત્વજ્ઞાન હોય અને એ રીતે હું
આ તત્ત્વ છે” એવો સમ્યફ સ્વીકાર હોય તેને તો સમ્યક્ત મનાય. પણ આવું જેને ન હોય તથા પોતે ભલે તત્ત્વજ્ઞાની ન હોય પણ “મારા ગુરુ તત્ત્વજ્ઞાની છે, માટે તે જે એ એ કહે એ બધું સાચું હોય અને એ વાત મારે માનવી જ.” આ રીતે જેને ગુરુજ્ઞાન ઉપર E શ્રદ્ધા હોય અને એ દ્વારા ગુરુનું તત્ત્વજ્ઞાન પરંપરાએ શિષ્યમાં હોય તો એને પરંપરાએ ૪
તત્ત્વ પ્રતિપત્તિ કહેવાય. આ પણ જેને ન હોય તેને અનાભોગ મિથ્યાત્વ કહેવાય.). તે દા.ત : જે એકેન્દ્રિય વિગેરે મનઃપર્યાપ્તિ વિનાના જીવો છે તેઓને તથા - મન:પર્યાપ્તિવાળા હોવા છતાં પણ “આ તત્ત્વ અને આ અતત્ત્વ” એ પ્રમાણે અધ્યવસાય | વિનાના મુગ્ધજીવોને આ અનાભોગ મિથ્યાત્વ હોય છે.
__ यशो० : यद्यपि माषतुषादिकल्पानां साधूनामपि साक्षात्तत्त्वाऽप्रतिपत्तिरस्ति, तथापि तेषां गीतार्थनिश्रितत्वात्तद्गततत्त्वप्रतिपत्तेः परंपरया तेष्वपि सत्त्वान्न तत्रातिव्याप्तिः।
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英)
चन्द्र० : ‘परम्परया' पदस्य प्रयोजनमाह - यद्यपि माषतुषादिकल्पानां = अतीवमन्दअक्षयोपशमवतां तत्त्वबोधकरणासमर्थानां साधूनामपि = न केवलं एकेन्द्रियादीनामित्यपिशब्दार्थः । में साक्षात्तत्त्वाप्रतिपत्तिरस्ति = साक्षात्तत्त्वप्रतिपत्तिर्नास्तीति भावः । तथा च यदि "परम्परया" * इति पदं नोपादीयते, तर्हि तेषु लक्षणसमन्वयाद् भवति अतिव्याप्तिरित्याशयः ।। है तथापि = "परम्परया" पदानुपादानेऽतिव्याप्तिसम्भवेऽपि तेषां = माषतुषकल्पानां
गीतार्थनिश्रितत्वात् = गीतार्थतत्त्वज्ञानश्रद्धानयुक्तत्वात् तद्गततत्त्वप्रतिपत्तिः = गीतार्थे गता * = स्थिता या तत्त्वप्रतिपत्तिः, सा परंपरया = शिष्यनिष्ठगुरुवचनश्रद्धानद्वारा तेष्वपि = * माषतुषकल्पेष्वपि सत्त्वान्न तत्रातिव्याप्तिः । * प्रकृते हि "परंपरया" इति पदं उपात्तमेवास्माभिः । तथा च मा भवतु माषतुषकल्पेषु साक्षात्तत्त्वप्रतिपत्तिः, किन्तु गुरुगततत्त्वप्रतिपत्तौ तेषां श्रद्धानमस्ति, अतो सा तत्त्वप्रतिपत्तिः स्वविषयकश्रद्धानसम्बन्धेन शिष्येऽपि वर्तत इति शिष्याणां परम्परया तत्त्वप्रतिपत्तिमत्वान्न तत्र लक्षणसमन्वय इति नातिव्याप्तिरिति भावः ।
यन्द्र०: ("५२-५२या" शन्नो |यहोछे मे बताउछ)ीभाषतुष કવિગેરે જેવા અત્યંત અલ્પ ક્ષયોપશમવાળા સાધુઓને પણ સાક્ષાત્ તત્ત્વજ્ઞાન નથી હોતું
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૦.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英英英英英英英英英英