________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
જાજરમ00000000000000000foxoxoxoxoxoxoxof or of foooooooooooooooooooooooxoxo) ધર્મપરીક્ષાનું ॐ त्वनाभिग्रहिकादीनि इत्यादि ।
ननु अभव्यानां अनाभिग्रहिकसांशयिकाभिनिवेशिकमिथ्यात्वानि कस्मात्कारणान्न भवन्ति ? * इत्यत आह - अनाभिग्रहिकस्य = मिथ्यात्वस्य विच्छिन्नपक्षपाततया = विच्छिनः -
आत्मा नित्य एव, अनित्य एव - इत्यादिरूपोऽतत्त्वपक्षपातो यस्मिन् तद् विच्छिन्नपक्षपातं, में तत्तया । अस्मिन्मिथ्यात्वे "सर्वाणि दर्शनानि शोभनानि" इत्येवंरूपा प्रतिपत्तिरस्ति । ततश्चायं मिथ्यात्वी तत्त्वमपि शोभनं मन्यत इति कृत्वा मलाल्पतानिमित्तकत्वात् = मलाल्पता =
अपुनर्बधकताप्रयोजिका आत्मशुद्धिरेव निमित्तं यस्मिन्मिथ्यात्वे, तन्मलाल्पतानिमित्तकं, तत्त्वात्। अन हि मलाल्पतां विना "तत्त्वमपि शोभनं" इति प्रतिपत्तिः सम्भवति । अनल्पमलो हि
अतत्त्वमेव शोभनं मन्यत इति अभव्यानां सदैव मलबहुलानां मलाल्पताऽसम्भवादेव नानाभिग्रहिकं . * मिथ्यात्वमिति भावः ।
ચન્દ્રઃ (આ પ્રમાણે પાંચ પ્રકારના મિથ્યાત્વોનું વર્ણન કરીને હવે કોને કેટલા મિથ્યાત્વ હોઈ શકે ? એ બતાવે છે કે, આ પાંચેય પ્રકારના મિથ્યાત્વ ભવ્યોને સંભવે છે. અર્થાત્ ભવ્યોને આમાંથી અમુક જ સંભવે એવું નથી. પણ અધ્યવસાય મુજબ પાંચેયની સંભાવના છે. - જ્યારે અભવ્યોને તો આભિગ્રહિક અને અનાભોગ એમ બે જ મિથ્યાત્વ હોય. પણ જે બાકીના ત્રણ મિથ્યાત્વ ન હોય. ૪ (પ્રશ્ન : અભવ્યને અનાભિગ્રહિક, સાંશયિક અને આભિગ્રહિક મિથ્યાત્વ કેમ ન હોય?)
ઉત્તરઃ અનાભિગ્રહિક મિથ્યાત્વ ન હોવાનું કારણ એ છે કે એ મિથ્યાત્વમાં અતત્ત્વ ઉપરનો પક્ષપાત = કદાગ્રહ ખતમ થઈ ચૂક્યો હોય છે. (આ મિથ્યાત્વવાળાઓ બધા દર્શનો સારા એમ માનનારા હોય છે. અને એટલે તેઓ જેમ ખોટા પદાર્થોને સારા-સાચા રે માને છે, તેમ સારા-પદાર્થોને પણ સારા-સાચા માને છે. એટલે માત્ર અતત્ત્વમાં જ કે કદાગ્રહ = પક્ષપાત તેઓને ખતમ થઈ ગયો હોય છે.)
અને આવું હોવાથી એમ માનવું જ પડે કે આ મિથ્યાત્વનું નિમિત્ત મલની અલ્પતા જ છે. (એટલે કે અપુનબંધકતાને લાવનાર એવી આત્મશુદ્ધિ રૂપ મલાલ્પતા જ આ મિથ્યાત્વનું છે આ કારણ છે એમ માનવું પડે. કેમકે અતત્ત્વમાં પક્ષપાતનો વિચ્છેદ મલની અલ્પતા વિના જ
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૪૦