________________
(英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英然英英英英英英英英英英英英英英英英
र ननु सांशयिकमिथ्यात्वं भवतु नाम सकम्पप्रवृत्तिनिबन्धनं, तत्राभव्यानां सांशयिकमिथ्यात्व* स्वीकारे किं बाधकम् ? इत्यतो बाधकमाह - अभव्यानां च बाधितार्थे = शास्त्रनिषिद्धेऽर्थे । * हिंसादिरूपे निष्कम्पमेव = न तु सकम्पमपि इत्येवकारशब्दार्थः । __ यन्द्र : (५० : , त्यारे समव्याने सशयि मिथ्यात्व मानो.)
ઉત્તર : સાંશયિકમિથ્યાત્વ એ સકમ્ય = ભયવાળી = કંપવાળી પ્રવૃત્તિનું કારણ છે. તે ક (જેમ અંધારામાં કોઈક વસ્તુ જોઈને શંકા પડે કે “આ દોરડું છે કે સાપ?” તો એ પછી જ લાકડી વિગેરે દ્વારા તેને સ્પર્શ કરવાની પ્રવૃત્તિ ભયવાળી જ થાય છે, નિર્ભયપણે થતી કે નથી. એમ “આ હિંસાદિ પાપો નરકાદિના કારણ હશે કે નહિ?” એવી શંકા પડે, તો કે
એ શંકા હિંસાદિપાપોમાં સકંપ પ્રવૃત્તિ જ કરાવે.) જ્યારે અભવ્યોની હાલત એવી છે કે Fકે તેઓ શાસ્ત્રબાધિત એવા હિંસા વિગેરે અર્થોમાં કોઈપણ જાતના ભય વિના, નિષ્કમ્પપણે જે
જ પ્રવૃત્તિ કરતા હોય છે. (એમને પાપમાં સકંપપ્રવૃત્તિ હોતી નથી. જો તેઓને સાંશયિક જ હોય તો તેઓમાં સંકપ્રિવૃત્તિ પણ થાત જ. પણ એ ન થતી હોવાથી જ માની શકાય છે છે કે અભવ્યોને સાંશયિક મિથ્યાત્વ નથી માટે જ પાપાદિમાં સકંપપ્રવૃત્તિ પણ નથી.)
यशो० : अत एव भव्याभव्यत्वशङ्कापि तेषां निषिद्धा ।
चन्द्र० : अत एव = यतस्तेषां बाधितार्थे निष्कम्पमेव प्रवृत्तिर्भवति, तस्मादेव कारणाद् । भव्याभव्यत्वशङ्काऽपि तेषां निषिद्धा = न केवलं हिंसादिषु "इदं मोक्षबाधकं न वा ?" * इत्यादिशङ्का एव तेषां निषिद्धा, किन्तु कुत्रचिदपि आत्मनि "अयं भव्योऽभव्यो वा?" इति ।
शङ्काऽपि तेषां निषिद्धा । ___ यद्वा अत एव = यतस्तेषां सांशयिकमिथ्यात्वं नैव भवति, तस्मादेव कारणाद् । भव्याभव्यत्वशङ्काऽपि इत्यादि पूर्ववत् । यदि च तेषां सांशयिकमिथ्यात्वं सम्भवेत्, तर्हि "अहं है भव्यो न वा ?" इत्यादिशङ्काऽपि भवेत् । किन्तु तेषां सांशयिकं नैव सम्भवति, तस्मादेव कारणात्तेषां भव्याभव्यत्वशङ्काऽपि निषिद्धा । ___ "अत एव" पदस्य यः प्रथमोऽर्थोऽस्माभिः प्रतिपादितः, तत्रायं परमार्थः । यथा हि
"यो पुण्यवान् भवेत्, स इदं भूमिगतं निधानं प्राप्नुयात्" इति श्रुत्वा निधानार्थिन एवायं में * संशयो भवति "किं अहं पुण्यवान् भवेयं न वा ?" । यस्तु निधानद्वेषी, तस्यायं संशयो न . प्रादुर्भवति “कि अहं पुण्यवान् न वा ?" एवं “यो भव्यः स एव मोक्षगामी, नान्यः" इति ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરી ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪૨
HOMXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXXREELARAKAKAKKAREREKAKKA
KAKKAKKAKKKKE