________________
ધર્મપરીક્ષા.
शास्त्रतात्पर्यबाधितार्थं श्रद्धत्ते इति न दोषः = ન તંત્ર નક્ષળસ્યાવ્યાપ્તિરિતિ 1
ચન્દ્ર ઃ (આ પ્રમાણે અતિવ્યાપ્તિને દૂર કરીને હવે લક્ષ્યમાં લક્ષણને જોડે છે કે) ગોષ્ઠામાહિલ વગેરે નિલવો તો પોતાના પદાર્થમાં શાસ્રતાત્પર્યના બાધને જાણીને જ ખોટા પદાર્થની શ્રદ્ધા કરનારા હતા, નહિ કે જાણ્યા વિના. એટલે તેઓમાં આ લક્ષણ ઘટી જતા અવ્યાપ્તિ ન આવે.
**
ચન્દ્ર૦ : નનુ “વિદુષોઽપિ” કૃત્યત્ર “અપિ”શસ્ય જોડર્થ: ? “ન àવતં शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानाभाववतः, किन्तु शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवतोऽपि " - इत्यर्थो यदि गृह्यते, तर्हि अयं लक्षणार्थः पर्यवसन्नो यदुत शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानाभाववतः तत्प्रतिसन्धानवतो वा तादृशश्रद्धानमाभिनिवेशिकम् । ततश्च जिनभद्रादयोऽपि आभिनिवेशिका भवेयुरिति चेत् न, न हि अत्र " अपि " शब्दः शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानाभाववतः समुच्चायकः, किन्तु सम्यग्दर्शनदशायां शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवत्त्वं तादृशश्रद्धानं च परस्परमत्यन्तं विरोधि । ततश्च यदि तादृशप्रतिसन्धानेऽपि तादृशश्रद्धानं भवेत्, तर्हि तत्र सम्यग्दर्शनं नास्त्येवेति निश्चीयत इति भावः । तथा च लक्षणे शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवन्त एव "विदुषोऽपि " पदेन ग्राह्याः, “અપિ” શન્દ્રાર્થબ્રાનન્તરોત્તરીત્યા નોધ્યુ રૂતિ ।
ચન્દ્ર : (પ્રશ્ન : ‘વિદ્વાનને પણ’” આમાં પણ શબ્દનો શું અર્થ છે ? જો તમે એવો અર્થ કરો કે “માત્ર શાસ્રતાત્પર્યબાધપ્રતિસંધાન વિનાનાને નહિ, પણ શાસ્રતાત્પર્યબાધપ્રતિસંધાનવાળાને પણ ...' તો પછી લક્ષણનો અર્થ આ પ્રમાણે થશે કે, “તાદશપ્રતિસંધાનના અભાવવાળા કે તાદશપ્રતિસંધાનવાળા...બેયનું તાદશશ્રદ્ધાન એ અભિનિવેશિત્વ કહેવાય.” અને જો આ અર્થ થાય તો પછી શ્રીજિનભદ્રગણિ વિગેર પણ અભિનિવેશી માનવા પડે.
ઉત્તર ઃ અહીં પણ શબ્દ તાદેશપ્રતિસંધાનાભાવવાળાને પણ લક્ષણમાં લઈ લેવા માટે નથી મૂક્યો, પરંતુ - સમ્યક્ત્વની હાજરી હોય એ વખતે તાદશપ્રતિસંધાન અને તાદશશ્રદ્ધા એ બે અત્યંત વિરોધી છે. એટલે હવે જો આ પ્રતિસંધાન હોવા છતાં તાદશશ્રદ્ધાન હોય તો પછી ત્યાં સમ્યક્ત્વની હાજરી ન જ હોય. આવા અર્થને જણાવવા માટે પણ પદ છે. એટલે “વિદુષોઽપિ” પદથી માત્ર તાદેશપ્રતિસંધાનવાળા જ ગ્રહણ
કરવા.
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૩૦