________________
મ))))
))
કે જ, પરંતુ આવા પ્રતિસંધાન વિના જ એમણે સ્વાભ્યાગત અર્થને પકડી રાખેલો હતો. જે
એમાં કારણ એ કે તત્તત્કાલીનકૃત-અર્થના પારગામી, ગીતાર્થ એવા પોતપોતાના જ [ ગુરુઓની જે અવિચ્છિન્ન પરંપરા ચાલી આવતી હતી એ પરંપરા વડે તે બે ય મહાત્માઓ
એમ જ સમજતા હતા કે “અમે જે પદાર્થ માનીએ છીએ, તેને અનુકૂલ જ શાસ્ત્રતાત્પર્ય કે ક છે. તેનાથી વિરૂદ્ધ નથી.” આમ સમજીને જ તેઓએ સ્વપદાર્થની શ્રદ્ધા પકડી રાખેલી એ જ છે. એટલે તેઓ શાસતાત્પર્યબાધાનુસંધાનવાનું ન હોવાથી “વિદુષોડપિ” પદ દ્વારા જ એમનું ગ્રહણ થઈ શકે નહિ. એટલે અતિવ્યાપ્તિ ન આવે.
(અહીં “અવિચ્છિન્નપ્રાવચનિકપરંપરા” શબ્દ લખ્યો છે, એ ગંભીર અર્થવાળો છે. કે પ્રાવચનિક એટલે ગીતાર્થ જ હોય. જો અગીતાર્થની પરંપરા ચાલી આવતી હોય તો તે કે એનો અર્થ સ્વીકારી ન શકાય. કેમકે એ અર્થ તો શાસ્ત્રતાત્પર્યબાધવાળો હોવાની પાકી = જે શક્યતા છે જ. એટલે માવચનિકપરંપરા જ લીધી. હું અને પ્રવચનિક પરંપરા પણ જો વિચ્છિન્ન હોય તો પછી પૂર્વના પ્રાવચનિક પાસે ક રહેલા શાસ્ત્રાર્થો વચ્ચે પરંપરા વિચ્છેદ થવાથી પછીના પ્રવચનિક પાસે સંપૂર્ણરૂપે ન જ કે
પહોંચ્યા હોય. દા.ત. ચોથી પેઢી સુધી પ્રાવચનિકો થયા, પછી ૪થી ૭માં કોઈ પ્રાવચનિક નું મન થયું. અને ૮મી પેઢીમાં વળી કોઈ શક્તિસંપન્ન આત્મા પ્રાવચનિક બને તો એ છે પ્રાવચનિક બનેલો હોવા છતાં ૪થી પેઢી સુધીના પ્રવચનિકો પાસે રહેલા ઘણા મહત્ત્વના શાસ્ત્રાર્થો આની પાસે ન જ હોય. અને એટલે આ બાવચનિકના અર્થ પણ હું શાસ્ત્રતાત્પર્યબાધવાળા હોવાની પાકી સંભાવના રહે જ છે. માટે જ એ પદાર્થોનો સ્વીકાર તે કરવામાં વિચાર કરવો પડે. પરંતુ આ બેય મહાત્માઓને તો અવિચ્છિન્ન ગીતાર્થ ગુરુની
પરંપરા દ્વારા તે તે પદાર્થો મળેલા એટલે જ તે બેય મહાત્માઓ આમ જ વિચારે છે કે - “અવિચ્છિન્નગીતાર્થગુરુની પરંપરાથી આવેલો આ પદાર્થ છે, માટે શાસ્ત્રતાત્પર્ય આ જ પદાર્થને અનુકૂલ જ હોય, વિપરીત નહિ.” એ સ્વાભાવિક બાબત છે.)
D WITH A 2
સ ) BOTAD
恶寒寒寒观观观观观襄其观规规规规赛双双双双双双双双双琅琅琅琅琅琅琅琅琅琅琅琅寒琅琅琅琅琅)
DADI MA ())))
यशो० : गोष्ठामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्धते इति न તોષઃ રૂા
))))))
चन्द्र० : एवमतिव्याप्ति निराकृत्याधुना लक्ष्ये लक्षणं योजयति-गोष्ठामाहिलादयस्तु = गोष्ठामाहिलप्रभृतिनिह्नवास्तु । प्रतिसन्धायैव = न तु अप्रतिसन्धाय इत्येवकारार्थः, अन्यथा 9
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત જ ૨૯