________________
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英、
સાએ ધમપરીક્ષા 2000મામ જ 0000000000000000000000000000000000000000 જે જ કહેવાય. મિથ્યાત્વનો વિપાકોદય તો મિથ્યાત્વ જ લાવે. સમ્યક્વમોહનીયના દલિકો , મિથ્યાત્વના દલિકો જ હોવા છતાં તેઓ મિથ્યાત્વ લાવી દેવા રૂપ વિપાકને આપતા જ જ નથી, એટલે એ મિથ્યાત્વનો પ્રદેશોદય જ ગણાય. કે પ્રસ્તુતમાં મિથ્યાત્વપ્રદેશોદય બીજા પ્રકારનો લેવો. કેમકે પ્રથમ પ્રકારનો પ્રદેશોદય જ તો સંશય-ઉત્પાદનાદિ કોઈપણ કામ કરી શકે નહિ. જ્યારે સમ્યક્વમોહનીયના છે - વિપાકોદય રૂપ મિ.નો પ્રદેશોદય તો આ સંશયોત્પાદનાદિ કાર્યો કરી શકે. ૬ સાધુઓને શાસ્ત્રના સૂક્ષ્મ અર્થો ન સમજાય ત્યારે અથવા સમજાવા છતાં એ પદાર્થો ;
પ્રત્યક્ષ અનુભવમાં ન આવેલા હોવાના કારણે સમકિતમોહનીયના ઉદયથી એ સૂક્ષ્મ છે કે અર્થોમાં શંકા થાય ખરી કે “આ આમ જ હશે કે કેમ?” પણ આ સાધુઓને ભગવાનના જે જે વચનમાં પ્રામાણ્યનો સંશય નથી. ભગવાનના વચનોને તો તેઓ પ્રમાણ જ માને છે. માત્ર પદાર્થોની અતિસૂક્ષ્મતાદિને લીધે સમ્યક્વમોહના ઉદયથી શંકા થાય છે. એમાં
અતિચાર જ ગણાય, મિથ્યાત્વ નહિ. કે હવે જો માત્ર “શાસ્ત્રાર્થસંશય” ને જ સાંશયિક મિથ્યાત્વ કહીએ તો ઉપર બતાવેલા રે - સુસાધુઓને થયેલા સંશયો પણ મિથ્યાત્વ માનવાની જ આપત્તિ આવે. પરંતુ વિવક્ષિત
વિશેષણ મૂકવાથી આ આપત્તિ ન આવે. કેમકે આ સંશયો સમ.મોહોદય જન્ય છે ? ૨ જિનવચનપ્રામાણ્યશંકા જન્ય નથી.)
疏疏洪洪洪洪英英英英英英英英英英英英英英英英英英英英與戏欢欢欢欢欢欢欢欢欢欢 英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
- यशो० : ते च नैवंभूताः, किन्तु भगवद्वचनप्रामाण्यज्ञाननिवर्त्तनीयाः, सूक्ष्मार्थादिसंशये में सति 'तमेव सच्चं णीसंकं जं जिणेहिं पवेइयं' इत्याद्यागमोदितभगवद्वचनप्रामाण्यपुरस्कारेण तदुद्धारस्यैव साध्वाचारत्वात्।
चन्द्र० : ते च = साधूनां सूक्ष्मार्थसंशयाश्च नैवंभूताः = न भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्ताः, किन्तु = प्रत्युत भगवद्वचनेत्यादि । ते संशया न भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्ताः, प्रत्युत * में तादृशप्रामाण्यज्ञाननिवर्तनीया इति भावः ।
ननु कथं साधूनां सूक्ष्मार्थसंशया भगवद्वचनप्रामाण्यज्ञाननिवर्तनीयाः ? इति चेत्, में *सूक्ष्मार्थादिसंशये सति = यदा सम्यक्त्वमोहनीयोदयादिवशात् सूक्ष्मार्थादिविषयः संशयो
भवेत् तदा "तमेव सच्चं" इत्यादि, तदेव निःशङ्कं सत्यं, यज्जिनैः प्रवेदितं - से इत्याद्यागमोदितेत्यादि, "तमेव सच्चं..." इत्यादिरूपेण आगमे उदितं = कथितं यज्जिनवचनस्य
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૩૩.