________________
对我現滨英英双双双双双双双双双双双双双双双双双双双寒寒寒寒寒双双双双双双双双双城双双双双双双双双双双双双双双双双双
towwwccccccccccccccccccccccccccccccccccc धर्मपशक्षा ॐ अत्र दृष्टान्तः - "सिद्धा नित्या एव, न केनापि प्रकारेणानित्याः" इति कश्चिद् गुरुः
"उत्पादव्ययध्रौव्ययुक्तं सत्" इति जिनवचनरहस्यानभिज्ञः प्ररूपितवान् । ततश्च तच्छिष्यः । *"इदं जिनवचनं, तस्मात् सम्यग्" इति परमार्थतोऽजिनवचनेऽपि जिनवचनत्वं ज्ञात्वा तत् *
श्रद्धत्ते । ततश्च तस्य जिनवचनत्वधर्मं पुरस्कृत्य श्रद्धानं इति तज्ज्ञानस्य वैपरीत्येऽपि सम्यक्त्वं र निराबाधम् । में एवं कश्चिद् गुरुः कञ्चित्शास्त्रविरूद्धमपि पदार्थं सम्यग् ज्ञात्वा प्रभूतयुक्तिभिस्तत्पदार्थं में
प्रतिपादयति, तत्र च शिष्यस्ता युक्तीः खण्डयितुमसमर्थोऽपि गुरूपरि प्रद्वेषमात्रादेव तं पदार्थं है ॐ न स्वीकरोति, तत्र "इदं जिनवचनं" इति मिथ्याज्ञाने सत्यपि तच्छ्रद्धानाभावात् तस्य । * परमार्थतोऽजिनवचनेऽ श्रद्धानेऽपि मिथ्यात्वम् । यदि च स तत्र श्रद्धानं कुर्यात्, तर्हि में * परमार्थतोऽजिनवचने श्रद्धानमपि तत्सम्यक्त्वं, जिनवचनत्वं पुरस्कृत्य श्रद्धानात् । ___अतिगहनमिदं तत्त्वं सूक्ष्मबुद्ध्या विभावनीयम् । अत एव उत्सूत्रभाषकशिष्याणां सरलानां * * गुरुप्ररूपितमुत्सूत्रमपि जिनवचनं मत्वा श्रद्दधानानां सम्यक्त्वं निराबाधमित्यपि विचिन्त्यम् ।।
जिनवचनत्वं ज्ञात्वा तत्र श्रद्धानं सम्यक्त्वं, जिनवचनत्वं ज्ञात्वाऽपि तत्राश्रद्धानं मिथ्यात्वं इति । * गूढाभिप्रायः । जिनवचनत्वज्ञानं तु सम्यग् मिथ्या वा भवतु, न तेन परमार्थबाधः । * यन्द्र० : ( ॥ ध्यानमा ले ? " नवयन छे" मेम. एने ५३५२ કે જિનવચનમાં કે બીજા વચનમાં શ્રદ્ધા કરીએ તો એમાં સમ્યક્તનો ઘાત ન થાય. જે તે કે ખરેખર જિનવચન નથી, એમાં અનાભોગાદિ કારણસર જિનવચનત્વનો બોધ થાય તો ? $ એમાં જીવના જ્ઞાનાવરણનો ઉદય વિગેરે કારણોનો જ આ દોષ છે. પણ એમાં હું મિથ્યાત્વમોહનીયનો ઉદય ન હોવાથી સમ્યક્તનો ઘાત ન થાય. જે એનાથી ઉંધુ એ કે જે ખરેખર જિનવચન હોય, છતાં ગમે તે કારણસર “આ કે જિનવચન નથી” એવો એમાં બોધ થાય. અને તેમ છતાં એને એ સાચું માને તો એ પરમાર્થથી તો એ જિનવચનમાં શ્રદ્ધાવાળો હોવા છતાં એને મિથ્યાત્વ લાગે છે. કેમકે * આ જિનવચન નથી” એમ જાણીને પણ એ તેમાં શ્રદ્ધા કરે છે.
__EL.d. "2cी. सत परत छ, मे तमाम उत्पाह, विनाश, स्थिरावाणी छे"* જ આવા પ્રવચનના રહસ્યને ન જાણનાર કોઈ ગુરુ શિષ્યોને ઉપદેશ આપે કે “સિદ્ધો નિત્ય , નું જ છે. એ કદિ નાશ ન પામે” તો ગુરુપરતંત્ર શિષ્ય એને જિનવચન સમજી લઈ તેમાં શ્રદ્ધા કરે જ અને તેમ છતાં એના સમ્યત્વનો ઘાત ન થાય.
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
英英英英英英英英英英英英英
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત
૨૨.