________________
કે હવે કોઈક અજૈન ગ્રન્થમાં જૈનગ્રન્થનું જ વાક્ય લખ્યું હોય એ વાંચીને કોઈ સાધુ છે જ “આ જૈનવચન નથી” એમ સમજે અને તેમ છતાં એની શ્રદ્ધા કરે તો એને મિથ્યાત્વ { લાગે. (કોઈક અપેક્ષાએ આ જૈનવચન જ છે એમ સમજીને શ્રદ્ધા કરવામાં કઈ વાંધો જે નથી પણ “જિનવચન નથી” એમ સમજીને પણ એમાં શ્રદ્ધા કરે તો એ ખરેખર જૈનવચનમાં જ શ્રદ્ધા કરતો હોવા છતાં એને મિથ્યાત્વ લાગે.).
ટુંકમાં જિનવીનત્વ જ્યાં જ્યાં જણાય, ત્યાં ત્યાં સર્વત્ર શ્રદ્ધા કરનાર અને જ્યાં ; છે જ્યાં જિનવચનભિન્નત્વ જણાય, ત્યાં ત્યાં સર્વત્ર શ્રદ્ધા ન કરનારનું સમ્યક્ત ટકે. એ જ
જિનવીનત્વ કે જિનવચનભિન્નત્વનું જ્ઞાન સાચું હોય કે ખોટું તો ય એમાં સમ્યક્તને કે કોઈ વાંધો ન આવે.
અતિ ઉંડુ આ તત્ત્વ સૂક્ષ્મબુદ્ધિથી વિચારવું. આ કારણસર જ ઉત્સુત્રભાષકો સરળ શિષ્યો કે જેઓ ગુરુપ્રરૂપિત અર્થ ઉસૂત્ર હોવા છતાં અનાભોગાદિના કારણે તેને જિનવચન છે કે માની લઈ તેમાં શ્રદ્ધા કરે, તો તેમને સમ્યક્ત માનવામાં કોઈ વાંધો નથી.)
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双双
में यशो० : तद्वारणाय स्वरसवाहीति, सम्यग्वत्तृवचनाऽनिवर्त्तनीयत्वं तदर्थः, * अनाभोगादिजनितं मुग्धश्राद्धादीनां वितथश्रद्धानं तु सम्यग्वक्तृवचननिवर्त्तनीयमिति न સંતોષા
चन्द्र० : तद्वारणाय = अतिव्याप्तिवारणाय स्वरसवाहीति । ननु अस्य पदस्य कोऽर्थ ? इत्यत आह - सम्यग्वक्तृवचनाऽनिवर्त्तनीयत्वं = सम्यग् = समीचीनं, युक्तियुक्तं . में यद् वक्तुः = प्रज्ञापकस्य वचनं, तेन अनिवर्तनीयत्वं = अविनाशनीयत्वं तदर्थः = છે “વરસવાદી'- પદ્દસ્યાર્થ: |
ચન્દ્ર, આ અતિવ્યાપ્તિ દૂર કરવા માટે સ્વરસવાડી એ પદ લખેલ છે. આ પદનો અર્થ એ છે કે વક્તાના સારા = યુક્તિયુક્ત વચન વડે પણ જે ભગવત્પણીતશાસ્ત્રબાધિતાWશ્રદ્ધાન દૂર ન થાય તે શ્રદ્ધાન સ્વરસવાહી કહેવાય. કે (હવે ગુરુપારતન્યદિના લીધે જે સાધુઓ ખોટા પદાર્થમાં શ્રદ્ધા ધરાવે છે તેમની તે જ શ્રદ્ધા તો કોઈ ગીતાર્થ ગુરુની સમ્યક સમજણથી તરત દૂર થઈ જાય તેવી છે એટલે એ
સ્વરસવાહી નથી. એટલે તેઓમાં સ્વરસવાહી એવી તાદશશ્રદ્ધા ન હોવાથી લક્ષણ ન રે જે ઘટતા અતિવ્યાપ્તિ ન આવે.) જે મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૨૩