________________
英双双双双双双双双双双双双双双双双双双双灵寒寒寒寒寒寒寒孩双双双双双双强双双双双双英英英英英英英英双双双双双双双双瑟瑟寒寒寒寒寒
HomeO OOOOOOOKaccommodacodecommercroecono परीक्षा on म पदार्थे निरूप्यमाणेऽपि विचित्रज्ञानावरणीयोदयप्रभावाद् विपरीतबोधाद् अबोधाद् वा, प्रज्ञापक* दोषाद्वा = प्रज्ञापकस्यैव विचित्रज्ञानावरणीयादिप्रभावाद् यो विपरीतबोधः, तत्समुत्थाद् * विपरीतप्रज्ञापनारूपाद् दोषाद् वा वितथश्रद्धानवति = भगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानवति में * सम्यग्दृष्टौ = प्रकृतमिथ्यात्वाभाववति, अतिव्याप्तिः = लक्षणगमनादाभिनिवेशिक* मिथ्यात्वापत्तिरिति । ____ अयं भावः-सद्गुरुणा सम्यक्प्रकारेण कश्चित्पदार्थो निरूपितः, तथापि शिष्यस्य क्षयोपशम* मान्द्याद् अनुपयोगाद् अन्यस्माद् वा कारणात् तत्र विपरीतपदार्थज्ञानं अभूत् । स तु शिष्य एवमेव मन्यते यदुत, 'यः पदार्थो मया ज्ञातः, स सम्यगेव । गुरुणा एष एव पदार्थः कथितः'
इति । एवं च विदुषोऽपि तस्य भगवत्प्रणीतशास्त्रे बाधितार्थश्रद्धानं भवति, ततश्च तस्यापि * प्रकृतमिथ्यात्वं मन्तव्यं भवेत् ।
___ एवं गुरुरेव कदाचिदनुपयोगादिना विपरीतां प्रज्ञापनां कुर्यात्, गुरुपरतन्त्रस्तु शिष्यस्तमेव में * विपरीतं पदार्थं सम्यग् मत्वा श्रद्धत्ते । एवं तत्रापि प्रकृतमिथ्यात्वापत्तिः ।।
यन्द्र : ("स्वरसवाडी" पहन आर्य शुंछ ? मे पता भाटे सौ प्रथम तो જ આ પદ ન મૂકવામાં જે અતિવ્યાપ્તિ સંભવે છે તેને દેખાડે છે કે, જો કે ઉપર મુજબ ભિક્ષુ છે ૨ વિગેરેમાં તો અતિવ્યાપ્તિ દૂર થઈ જાય છે તો પણ અનાભોગના લીધે કે પ્રજ્ઞાપકદોષના જ લીધે ખોટી શ્રદ્ધાવાળા બનેલા એવા સમ્યગ્દષ્ટિમાં અતિવ્યાપ્તિ આવે છે.
(ગરુએ તો સારી રીતે પદાર્થ સમજાવ્યો હોય, પરંતુ શિષ્યને અનુપયોગના કારણે રે જ કે જ્ઞાનાવરણીયના વિચિત્ર ઉદયના કારણે એ પદાર્થ કંઈક ઉંધો જ સમજાય એ શક્ય
我来买买买买我我我我我我我双双双双双双双双双双双双获英双双双双双双双双获英双双双双获表现双双双双双双双双双双双双双双双双双双双获双双双双双双
અથવા તો ગુરુ પોતે જ અનુપયોગાદિના કારણે ઉંધો જ પદાર્થ નિરૂપી દે અને જ જે ગુરુપરતંત્ર શિષ્ય તો એ પદાર્થ સાચો જ માની લે. આમ આ બે રીતે શિષ્યને
ભગવત્પણીતશાસ્ત્રમાં બાધિત અર્થની શ્રદ્ધા સંભવે છે. પ્રથમ રીતમાં અનાભોગ છે, જે કે જ્યારે બીજી રીતમાં પ્રજ્ઞાપક એવા ગુર્નાદિનો દોષ છે. આ બે કારણસર ખોટા પદાર્થમાં કે 5 સમ્યગ્દષ્ટિ શ્રદ્ધા કરી બેસે એટલે તેમાં આ લક્ષણ જવાની આપત્તિ આવે.)
ॐ यशो० : अनाभोगाद् गुरुनियोगाद्वा सम्यग्दृष्टेरपि वितथश्रद्धानभणनात् । तथा चोक्तमुत्तराध्ययननिर्युक्तौ (१६३) -
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીચા ટીકા + ગુજરાતી વિવેચન સહિત કે ૨૦