________________
કે અતિવ્યાપ્ત ન બને. = (દા.ત. ભરવાડ ચકમકતા મણિ અને એવા જ ચકમકતા પત્થરને એક સરખા ગણે
છે. બેય ઉપર સરખો બોધ કરે છે. માટે જ તો ટોળામાંથી નીકળેલી બકરીને ટોળામાં જે લાવવા માટે મણિ કે પત્થર બેયનો ઉપયોગ કરવા તૈયાર હોય છે. કે વેપારી આ બે ય પદાર્થને અપેક્ષાએ સારા ગણે. ઘરમાં આવેલા કુતરાને ભગાડવાના છે
અવસરે પત્થરને સારો ગણે અને વેપાર કરવાના અવસરે મણિને સારો ગણે. એટલે કે વેપારી બેયની ઉપર શ્રદ્ધાવાળો હોવા છતાં એ વિશેષતઃ શ્રદ્ધા છે, સામાન્યથી નહિ.)
यशो० : विदुषोऽपि स्वरसवाहिभगवत्प्रणीतशास्त्रबाधितार्थश्रद्धानमाभिनिवेशिकम्।
英英英英英英英※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
चन्द्र० : ३. तृतीयस्याभिनिवेशिकमिथ्यात्वस्य लक्षणं निगदति-विदुषोऽपि = 'मदभिमतः । पदार्थः शास्त्रबाधितः' इति ज्ञानवतोऽपि, स्वरसवाहि इत्यादि, स्वरसवाहि यद् भगवत्प्रणीतेन शास्त्रेण बाधितस्यार्थस्य श्रद्धानं तद् आभिनिवेशिकं मिथ्यात्वमिति । કે ચન્દ્રઃ (૩) આભિનિવેશિકઃ “મારો પદાર્થ શાસ્ત્રબાધિત છે” એવાં ભાનવાળાને જે પણ પોતાના રસથી થયેલી જે પરમાત્માએ બનાવેલા શાસ્ત્રો વડે બાધિત થતા અર્થોની # જ શ્રદ્ધા એ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય. (અર્થાત જેને એમ ચોખ્ખું સમજાય છે કે આ કે મારા પદાર્થો શાસ્ત્રબાધિત છે, છતાં જે એ જિનશાસ્ત્રોથી બાધિત થયેલા અર્થોમાં શ્રદ્ધા છે
કરે, અને એ શ્રદ્ધા પણ કોઈની ચકાસણીથી, બળજબરીથી નહિ પરંતુ પોતાના રસપૂર્વક જ કરે તો એ આભિનિવેશિક મિથ્યાત્વ કહેવાય.)
寒瑟瑟寒寒寒寒寒寒寒寒瑟瑟寒双双双双双双双双双双双双双双双涨双双双双双双双双双双摄旗瑟瑟瑟寒寒寒寒寒寒来寒寒寒寒寒寒寒寒瑟瑟寒寒寒寒寒规其
यशो० : स्वस्वशास्त्रबाधितार्थश्रद्धानं विपर्यस्तशाक्यादेरपीति तत्रातिव्याप्तिवारणाय में भगवत्प्रणीतत्वं शास्त्रविशेषणम्।
चन्द्र० : "भगवत्प्रणीत" पदस्य प्रयोजनमाह-स्वस्वशास्त्रेत्यादि । अयं भावः- यो *बौद्धभिक्षुर्बुद्धशास्त्रविरूद्धे पदार्थे श्रद्धावान् भवति, स बुद्धमतापेक्षया विपरीतबोधवान् भिक्षुः ।
“मत्पदार्थो बुद्धशास्त्रबाधितः" इति ज्ञानवानपि स्वशास्त्रबाधितार्थश्रद्धावान् यदि भवेत्, तर्हि तत्र लक्षणगमनादतिव्याप्तिः । किन्तु 'भगवत्प्रणीत'पदं एतामतिव्याप्ति निवारयति । तथाहिन हि विपर्यस्तबुद्धभिक्षोभगवत्प्रणीतशास्त्रेण बाधितेऽर्थे श्रद्धानं अस्ति, किन्तु बुद्धप्रणीतशास्त्रेण * बाधितार्थे श्रद्धानमस्तीति तत्र लक्षणगमनाभावान्नातिव्याप्तिः ।
મહામહોપાધ્યાય યશોવિજયજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૧૬,