________________
કે ચન્દ્રઃ (“અપ્રજ્ઞાપનીયતાપ્રયોજક” એ પદનો લાભ શું છે? એ બતાવે છે કે, છે
જે અગીતાર્થ હોય પણ ગીતાર્થનિશ્રિત હોય, માષતુષ વિગેરે મુનિની જેમ અત્યંત મંદ ; રે ક્ષયોપશમવાળો હોય, તેની પાસે બુદ્ધિની પટુતા = તીવ્રતા ન હોવાથી એ જિનપ્રવચનના રે સતત્ત્વોને જાણી ન શક્યો હોય. અને એવો તત્ત્વજ્ઞાન વિનાનો છતાં જ પોતાને ઈષ્ટ અર્થ જ રૂપ જે જૈનક્રિયાસમૂહ હોય, (ઓઘસામાચારી, દશવિધ સામાચારી,...) તેની શ્રદ્ધા શું કરતો હોય, તે સાધુને જો કે પોતાના વડે સ્વીકારાયેલ જૈનક્રિયાસમૂહ રૂપી અર્થનું શ્રદ્ધાન નું રે છે. પરંતુ એ શ્રદ્ધાન તેનામાં અપ્રજ્ઞાપનીયતાનું પ્રયોજક નથી. કેમકે આ સાધુ જે
ગીતાર્થનિશ્રિત છે, માપતુષ જેવો સરળ છે, એટલે તેમાં કદાગ્રહની શક્તિ = કે * તીવ્રમિથ્યાત્વોદયાદિ નથી. અને એટલે જૈનક્રિયાસમૂહની શ્રદ્ધા હોવા છતાં
અપ્રજ્ઞાપનીયતા તેમાં આવતી નથી. કે (આશય એ છે કે આ સાધુને કોઈ એમ સમજાવે કે “માત્ર બાહ્યક્રિયાથી મોક્ષ નથી. તે કે જ્ઞાનાદિ પણ જોઈએ...” તો આ સાધુઓ એ વાત સ્વીકારી લે, એવા સરળ છે. “મારી છે કે શુદ્ધચારિત્રક્રિયાથી જ મારો મોક્ષ થઈ જશે, જ્ઞાનાદિની શી જરૂર છે?” આવો કદાગ્રહ હું તેમનામાં ન આવે. આવી ભૂમિકા હોવાને લીધે એમ કહી શકાય કે એમનામાં રહેલી ૨ શ્રદ્ધા અપ્રજ્ઞાપનીયતાની પ્રયોજક નથી.)
英英英英英英英英英英英英英英英英英英英英※※※※※英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英英
__ यशो० : किन्तु गुणवदाज्ञाप्रामाण्यमूलत्वेन गुणवत्पारतन्त्र्यप्रयोजकमित्यप्रज्ञापनीयताप्रयोजकत्वविशेषणान्न तत्रातिव्याप्तिः।१।।
चन्द्र० : तर्हि तच्छ्रद्धानं कीदृशम् ? इति जिज्ञासायामाह-किन्तु गुणवदाज्ञाप्रामाण्यमूलत्वेन = गुणवतां = सद्गुरुणां या आज्ञा, तस्यां यत्प्रामाण्यं, तन्मूलत्वेन = * "गुणवतामाज्ञा प्रमाणमेव, न तत्र काचिच्छङ्का कर्तव्या" इति ज्ञानमूलत्वेनेति भावः ।
गुणवत्पारतन्त्र्यप्रयोजकमिति, माषतुषसदृशस्य जैनक्रियासमूहश्रद्धानं "गुणवतामाज्ञा - प्रमाणमेव" इति गुणवदाज्ञायां प्रामाण्यं ग्राहयति, ततश्च "यदि गुणवदाज्ञा प्रमाणं, तर्हि । *गुणवन्तो यत्कथयन्ति, तत्कर्त्तव्यमेव" इत्यादिरूपं गुणवत्पारतन्त्र्यं उत्पादयति । एवं च प्रकृतं श्रद्धानं गुणवदाज्ञाप्रामाण्यमूलत्वेन गुणवत्पारतन्त्र्यप्रयोजकं भवतीति ।
ततश्च अप्रज्ञापनीयताप्रयोजकत्वेत्यादि स्पष्टमेव । यद्वा गुणवदाज्ञायाः प्रामाण्यं एव मूलं यस्य तद् गुणवदाज्ञाप्रामाण्यमूलं, तत्त्वेन -
મહામહોપાધ્યાય યશોવિજ્યજી વિરચિત ધર્મપરીક્ષા - ચન્દ્રશેખરીયા ટીકા + ગુજરાતી વિવેચન સહિત ૪ ૧૧