________________
શ્ર
ધકુમાર)
ચરિત્ર ભાગ ૧
પ્રથમ પહેલવ
8888888ASPARENTE XSEAT SPESSADA ESSEX 88888888888
તેણે પણ ઘણાજ રસથી તથા ઉત્સાહથી તેને પિતાના હૃદયમાં ધારણ કર્યો. અસાધારણ સંગથી રાજી રાજી થઈ સમ્યક્ત્વ સાથે ગૃહસ્થ ધર્મ તેણે અંગીકાર કર્યો. ત્યાર પછી હંમેશા તે એકાંતરે ઉપવાસ, પ્રસંગને પ્રાપ્ત થતાં સુપાત્રે દાન તથા અન્ય નિયમ અંગીકાર કરવા લાગ્યું. આમ કેટલાક દિવસ વ્યતીત થતાં ગુરૂસંગના પ્રભાવે તે ધર્મ-કરણીમાં કુશળ થઈ ગયે; અને વધતા જતા અથવસાયે તે ધર્મ પાળવા લાગ્યો.
કેટલાક સમય વીત્યા પછી પૂર્વના કોઈ પાપકર્મના ઉદયથી તેની લમી નાશ પામી, તે પણ ધર્મપ્રતિ પિતાને આગ્રહ તેણે છેડે નહીં. કેઈ નિકાચિત પપના ઉદયથી અત્યંત ગરીબ થઈ જવાને લીધે તે બહુ જ મુશ્કેલીથી પિતાને નિર્વાહ ચલાવવા લાગે. “ધન જતાં સહાય કરવા કોણ ઊભે રહે છે? ... એક વખત તેની સ્ત્રીએ કહ્યું કે “હે સ્વામી ! આપણું સર્વ નાશ પામ્યું, ધન સિવાય કોઈ મદદ પણ કરતું નથી. ગરીબ અવસ્થામાં પૈસા કેણુ આપે ? માટે તમે મારા પિતાને ઘેર જાઓ; મારી ઉપરની અતિશય મમતાને લઈને તમારાં દર્શન થતાં જ તે તમને ધન આપશે, એટલે પછી આપણે આપણા નિર્વાહ સુખે સુખે ચલાવશું; તે સિવાય બીજો કોઈ ઉપાય મને દેખાતો નથી; સ્ત્રીના હંમેશના આવા આગ્રહથી પીગળી જઈને એક દિવસ તેણે કહ્યું કે “પ્રિયે ! દુઃખી અવસ્થામાં સસરાને ત્યાં જવું યોગ્ય તો નથી, પરંતુ તારે ઘણે આગ્રહ છે તે કાલે સવારે જઈશ.” “તેણીએ વિચાર્યું કે- અઢી દિવસને રસ્તે છે તેમાં એક દિવસ તે ઉપવાસ આવશે. ' એટલે બીજા દિવસ માટે પારણુને એગ્ય સાથે; તથા ગેળને કકડે એક કથળીમાં નાંખીને તેણીએ તેને આપે.
હવે સવારના પહોરમાં ભજન કરીને શેઠ પ્રવાસે નીકળી પડયા; સાંજે એક ગામમાં રાત્રિ ગાળી, બીજે દિવસ સવારના ઉપવાસનું પચ્ચખાણ કરી આગળ ચાલ્યા. સાંજ પડતાં પાછા એક ગામમાં રાત ગાળી. ત્રીજે
B8%B9888888888888888888888888888888
Jain Education Internat
For Personat & Private Use Only
ww.janelbrary.org