________________
શ્રી
ધન્યકુમાર ચરિત્ર
ભાગ ૧
પ્રથમ પલ્લવ
Jain Education Internation
保健保保
防線溶蛋烧肉
અને છે. ધર્મશાસ્ત્રમાં પણ દાનધર્મ નુ ફળ આ પ્રમાણે કહ્યું છે.
farar भवं भोगा, महिमाऽथ महोदयः । दान पुण्यस्य कल्पद्रोरनल्पोऽयं फलोदयः ॥
રાજ્યઋદ્ધિ, પૈસા, સુરૂપ વિગેરેને ઇચ્છાનુસાર ભોગવટા તેનું નામ વૈભવ મનોવાંછિત શબ્દ-રૂપ-રસ—ગધ “તથા સ્પશની પ્રાપ્તિ તેનુ નામ ભાગ, દેશ-પરદેશમાં કીતિ ફેલાવવી તેનુ નામ મહિમા તથા ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ તેનું નામ મહેાદય. આ ચારે (વૈભવ-ભાગ-મડિમા મોઢય) ઉપર જણાવેલ દાનપુણ્ય રૂપી કલ્પવૃક્ષના ફળ સમજવા.
આગમમાં વર્ણવેલ શુદ્ધદાનના સેવન સિવાય વૈભવ વિગેરેની પ્રાપ્તિ થતી નથી. મિથ્યાત્વના ઉદયથી અથવા ખાટા જ્ઞાનની શ્રદ્ધાથી અજ્ઞાનકષ્ટ સહન કરનાર તપસ્વી પાપાનુબન્ધિ પુણ્ય કદાચ બાંધે, પરંતુ તે ઉદયમાં આવતાં સુપાત્રદાન આપવાની બ્રાત્ત થતી નથી, અને જો આગમમાં વધુ વેલ વિધિ પ્રમાણે સહજ પણ સુપાત્ર દાન શ્રદ્ધાથી આપે છે, તેા તે પુણ્યાનુબન્ધિ પુણ્ય ઉપાર્જન કરે છે. અને તે ઉદયમાં આવતાં દાન આપવાની વૃત્તિ થાય છે. કદાચ આગલા કોઈ પાપકર્મના ઉદય થતાં તેનું ધન નાશ પામે, તે પણ દાન આપવાની મતિ ક િજતી રહેતી નથી અને આવી રીતે પાપના ઉદય સમયે થયેલી દાન આપવાની વૃત્તિ તરત જ ફળ આપનારી થાય છે. તેના ઉપર ગુણસાર શ્રેષ્ઠિનું દૃષ્ટાંત કહે છે. પુણ્યાનુબંધિ પુણ્ય ઉપર ગુણુસાર શ્રેષ્ઠીની કથા
એક મેટા શહેરને વિષે ગુણુસાર નામના શેઠ રહેતા હતા; તે બહુ જ લક્ષ્મીવાન, તેજસ્વી તથા કોઈનાથી ગાંજ્યું। ન જાય તેવા હતા. એક દિવસ તેને સવારના પહોરમાં એક સારા ગુરૂ સાથે ભેટો થયા. તેણે તેમને નમસ્કાર કર્યાં. દયાદ્ર તે મુનિએ ધર્મલાભ દઈને જીવ–અજીવ વિગેરે પદાર્થાનું સત્ય સ્વરૂપ પ્રકાશિત કરતાં ધર્મના તેના ગૂઢ રઠુસ્ય સહિત ઉપદેશ કર્યાં.
For Personal & Private Use Only
Melibrary.org