________________
બૃહદ શિલ્પશાસ્ત્ર ભાગ૩
પ્રકરણ ૧
अथ श्री अपराजीत
॥ શ્રીનાય નમ: ||
|| શ્રીસરસ્વત્યે નમઃ । {} શ્રીપરમાત્મને નમ: II
श्रीगुरुभ्यो नमः
यस्यस्मरणमात्रेण विनादुरं प्रयान्तिहि || वन्देऽहं तवतं सर्वविघ्नोपशान्तये ॥ १॥ मंगलं भगवान् विष्णु मंगलंगरुडध्वजः ॥ मंगलं पुडरिकक्षो मंगलायतनो हरिः ||२|| अखंडानंदरुपाय शिवाय गुरुवे नमः ॥ शिष्याज्ञान तमोध्वंस पद्यादुमूर्तये || ३ ||
સ્તુતિ
જેના સ્મરણ માત્રથી આધિ વ્યાધિ તેમજ ઉપાધિ વગેરે વિદ્શો દુર થાય છે અને જેને એક દાંત ભાગેલેછે તેમજ જેની મુખ રૂપી સૂંઢ સહેજ વળેલી છે; શુદ્ધિ તેમજ મુદ્ધ નામની અને સ્ત્રીએ પાસે વિરાજમાન છે, તેમજ લક્ષ
"Aho Shrutgyanam"