________________
मुनितोषिणी टीका
प्रस्तावना बन्धेषु न्यूनत्व-शिथिलत्वसंभवात् । यथा तत्कालविरचितभित्त्यादीनां तद्गतसन्धिबन्धशिथिलीकरणे तत्पातने च नैव प्रयासबाहुल्यमपेक्ष्यते किन्तु कालपाचुर्ये सति तत्पातने तच्छिथिलीकरणे च प्रचुरपरिश्रमाऽपेक्षासम्भवस्तथैव दुःख हेतुभूतकर्मणां तदिवसे तत्क्षणे एव यदि पश्चात्तापः क्रियेत तर्हि नैव तानि भविष्यकाले स्वोदयेऽपि प्रभूतदुःखपदानि जायेरन् प्रत्युताऽऽत्मा लघुकर्मत्वात् ऊर्ध्वगामी सञ्जायेत । यथा मखलीपुत्रो गोशालकः पश्चात्तापप्रायश्चित्तेन स्वकृतघनकर्माणि क्षपयित्या द्वादशे देवलोके देवत्वमवाप, एवं प्रसन्नचन्द्रराजर्षिः सप्तमनरकप्रापकाणि कर्माणि बद्ध्वाऽपि पश्चात्तापेन घनघातककर्मविनाशनपूर्वकं बंध आदि में न्यूनता और शिथिलता हो जाती है । जैसे तत्काल बनाई हुई दीवार को ढीली करने या गिराने में अधिक परिश्रम नहीं करना पडता, किन्तु बहुत दिनों बाद उसे ढीली करने या गिराने में बहुत परिश्रम करना पडता है। वैसे ही दुःख के कारण भूत कर्म (कार्य) का उसी दिन, उसी क्षण ही पश्चात्ताप कर लिया जाय तो उसके उदय आने पर वह अधिक दुःखदायक नहीं होता, बल्कि आत्मा लघुकर्मी होकर ऊर्ध्वगामी बनता है। मंखलीपुत्र गोशालक पश्चात्ताप-प्रायश्चित्त करके, किये हुए घोर कर्मोंको पश्चात्तापसे नाश कर बाहरवें देवलोक में देव हुआ। राजऋषि प्रसन्नचन्द्र सातवें नरक में पहुँचानेवाले कर्मोको मन के परिणामोंसे बांध करके भी पश्चात्ताप के द्वारा घनघातिकर्मों નથી કારણકે પાપનું તાત્કાલિક પ્રાયશ્ચિત્ત કરવાથી તેના અનુભાગ-બંધ વગેરેમાં મંદતા આવી જાય છે. જેવી રીતે નવી ચણેલી દિવાલને તાત્કાલિક ઢીલી કરવામાં અને પાડવામાં વિશેષ પરિશ્રમની જરૂર પડતી નથી પરંતુ તૈયાર થયા બાદ ઘણુ દિવસો પછી તેને ઢીલી કરવા માટે અને પાડવા માટે ઘણોજ પરિશ્રમ કરવું પડે છે. એવી રીતે દુ:ખના કારણરૂપ થએલ પાપકર્મનું તેજ દિવસે તેજ ક્ષણે પ્રાયશ્ચિત્ત કરવામાં આવે છે તે પાપકર્મને ઉદયવિપાક આવ્યે ઉદય કે વિપાક વિશેષ પ્રમાણમાં દુ:ખદાયક બનતા નથી, પરંતુ આત્મા કર્મથી હળવે બની ઉચગતિ દેવગતિમાં જાય છે. મંખલીપુત્ર શાલક પિતે કરેલાં ઘોર પાપ કર્મોનું પ્રાયશ્ચિત્ત કરી પશ્ચાત્તાપથી પાપકર્મોના ઉદયને નાશ કરી બારમાં દેવલે કે દેવ થયા. રાજર્ષિ પ્રસન્નચંદ્ર મનના દુષ્ટ પરિણામે વડે સાતમી નરકે પહોંચાડનાર પાપ