________________
२२
आवश्यकमुत्रस्य कश्चिन्नरपतिवैद्यान आहृय प्रोक्तवान्- “ यद् भवद्भिस्तथा विधीयतां यथा मम पाणप्रियस्यादितीयस्य तनयस्य शरीरे आयत्यां रोगस्पर्शोऽपि न संभवेत्" इत्याकर्ण्य तन्मध्यादेको वैद्यः समभ्यधात्- “मत्पार्चे एवंविधं रसायनं विद्यते यद् रोगसद्भावे सेवितं सत् तत्क्षणमेव तं नाशयति, रोगाभावे तत्सेवनं तु नूतनरोगोत्पत्तये जायते” इति । द्वितीयेनोक्तम्-"मदौषधं रोगसद्भावे तं विनाशयति, रोगाभावे तत्सेवने तु न कश्चिद्गुणं दोषं वा प्रदर्शयति"। तदनन्तरं तृतीयो वैद्यः सामोदमवादी-“हे राजन् ! अतिप्रशस्यमद्भुतं च मम रसायनं, नचैताग्रसायनमन्यत्र क्वाप्युपलभ्यते, यदिदं देहस्थितानातङ्कान् समूलं • औषधि की तरह । किसी एक राजाने वैद्यों को बुलाकर कहा-"आप लोग कोई ऐसा उपाय कीजिए कि मेरे प्राणोंसे भी प्यारे लडके को भविष्यमें रोग छ भी न सके।" राजाकी बात सुनकर एक वैद्य बोला"मेरे पास ऐसी दवा है कि रोग होने पर उसका सेवन किया जाय तो पलभरमें उम रोग को मिटा देती है, और रोग न होने पर सेवन किया जाय तो नवीन रोग उत्पन्न कर देती है।” दूसरे वैद्यने कहा"मेरे पास ऐसी दवा है कि-रोग हो तो उसे फौरन दवा देती है और रोग न हो तो न कुछ गुण करती है न अवगुण ।” इसके बाद तीसरे वैद्य प्रसन्नतासे बोले-"महाराज? मेरी दवा अति प्रशंसनीय તજજન્ય આત્મશુદ્ધિની પ્રબળતા અવશ્ય થાય છે. ત્રીજા વૈદ્યની ઓષધિ પ્રમાણે. ઉદાહરણનો ખુલાશો એ છે કે-કેઇ એક રાજાએ વેધોને બોલાવીને કહ્યું કે:આપ લેક કોઈ એ ઉપાય કરો કે મારા પ્રાણથી અધિક વ્હાલા પુત્રને ભવિષ્યમાં રોગ સ્પર્શ પણ ન કરી શકે? રાજાની આ પ્રમાણે વાત સાંભળીને એક વૈદ્ય બોલે કે-“મારી પાસે એવું રસાયણ છે કે-રોગ થાય છે તે રસાયણનું સેવન કરવામાં આવે તે એક પલમાં તે રસાયણ રોગને મટાડી શકે છે, અને પગ ન હોય છતાંય સેવન કરવામાં આવે તે નવે રેગ ઉત્પન્ન કરી આપે છે. બીજા વિશે કહ્યું કે-મારી પાસે એવી દવા છે કે રોગ હોય તે એકદમ તેને દબાવી દે છે, અને રોગ ન હોય અને દવાનો ઉપયોગ કરાય તે નથી ગુણ કરતી કે નથી અવગુણ કરતી. ત્યાર પછી ત્રીજા વૈધે પ્રસન્નતાથી કહ્યું કે મહારાજ ! મારી પાસે જે રસાયણ છે તે બહુજ વખાણવા યંગ્ય અને અદ્દભુત છે, આવું