________________
मुनितोषणी टीका
छद्मस्थतीर्थङ्करादिक्रममपेक्षामहे, किं तर्हि ? समुत्पन्नज्ञानदर्शनधराऽर्हदादिक्रममेव, तस्मात्तीर्थमत्रर्त्तकत्वादेशनयाऽपारसंसारपारावारोत्तारणेन भव्येभ्यः सिद्धगतिप्रदत्वाच्चान्त एवाऽभ्यहन्तीत्येषामेव युक्तः प्रथमो नमस्कारः ।
६५
ननु तद्यचार्योपदेशतोऽपि
कदाचिद्भव्यैरर्हतामवगतेराचार्यादिरेव क्रम विधेयो नार्हदादिः, न च तथा विहितोऽस्ति, तस्माद् यो यस्योपदेशकस्तस्य तदपेक्षयाऽभ्यर्हितत्वेन प्रागुपादानमिति त्वदुक्तमयुक्तम्, तथा सति हि गौतमादिगणधरादिभिरर्हदेशनया सिद्धानां गौतमादिशिष्योपशिष्यादिभिश्च स्वस्वगुरूपदेशतः सिद्धादीनां परिज्ञानाद्गणधराणामर्हदादिस्तच्छिष्यादीनां चाऽऽचार्यादिः क्रम आपद्येतेति पूर्वपक्षिसमाक्षेपः ।
नहीं सकते हैं, इसलिये नमस्कार मन्त्र से कहे हुए अरिहन्त पद से केवली अरिहन्तोंका ही ग्रहण है, जो कि सिद्ध भगवानके स्वरूप का भी उपदेश देकर भव्यों के अत्यन्त उपकारी हैं, अतः यह नमस्कार पूर्वानुपूर्वी से किये जाने के कारण क्रमशून्य नहीं हैं ।
प्रश्न- - जैसे अरिहन्त के उपदेश से सिद्ध भगवानका ज्ञान भव्यों को होता है वैसेही आचार्य के उपदेशसे अरिहन्तोंका ज्ञान होना सम्भव है, ऐसी अवस्थामें अरिहन्नकी भी अपेक्षा आचार्य ही को प्रथम नमस्कार होना चाहिये; अतः उपदेशक के क्रमसे यह नमस्कार किया गया है, ऐसा कहना उचित नहीं ।
જ્ઞાન ઉત્પન્ન થયેલુ નથી તેથી તેઓને અરિહંત અથવા સિદ્ધ શબ્દથી કહી શકાય જ નહિ. એટલા માટે નમસ્કાર મંત્રમાં કહેલા અરિહન્ત પદથી કેવલી અરિહન્તાનું જ ગ્રહણ થઈ શકે, જે અરિહંત, સિદ્ધ ભગવાનના સ્વરૂપના ઉપદેશ આપીને ભવ્ય જીવને અત્યન્ત ઉપકારી છે. એ કારણથી આ નમસ્કાર પૂર્વાનુપૂર્વીથી કરવામાં આવ્યા छे. तेथी उमशून्य नथी,
પ્રશ્ન—જે પ્રમાણે અરિહન્તના ઉપદેશથી ભવ્ય જીવાને સિદ્ધ ભગવાનનું જ્ઞાન થાય છે; તેવીજ રીતે આચાર્યના ઉપદેશથી અરિહન્તાનું જ્ઞાન થવા સંભવ છે. એવી સ્થિતિમાં અરિહંતની અપેક્ષાએ પણ આચાર્યંને જ પ્રથમ નમસ્કાર થવા જોઈએ. એ કારણથી ઉપદેશકના ક્રમથી આ નમસ્કાર કરવામાં આવ્યા છે એમ કહેવું તે ચેગ્ય નથી.