________________
मुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम्-४
२०१ सहाऽनयेति लेश्या; सा च कषायोदयलब्धशनिविशेषा योगपत्तिः, लेश्या द्रव्य-भावभेदाद्विविधा, तत्रं द्रव्यलेश्या-पुद्गलविशेषरूपा, साऽपि द्विधानोकर्मद्रव्यलेश्या कर्मद्रव्यलेश्या च, तत्र नोकर्मद्रव्यलेश्या वर्णविशेषात्मिका, कर्मद्रव्यलेश्या तु भावलेश्याजनककषायमोहनीयकर्म=नामकर्मद्रव्याणि ।
यच्च परैः कर्मनिष्यन्द-(बध्यमानकर्मपवाह)-रूपत्वं कर्मद्रव्यलेश्याया उकं, तन्न युक्तम्; तथाहि-स कर्मणां निष्यन्दः साररूपोऽसाररूपो वा ? साररूपश्रेत् ज्ञानावरणीयादिष्वन्यतमस्य सारः सर्वेषां वा ? विकल्पद्वयमप्यागमविरुद्धम् , को लेश्या कहते हैं, वह द्रव्य, भाव भेद से दो प्रकार की है। उनमें द्रव्यलेश्या पुद्गलस्वरूप है, वह भी नोकर्मलेश्या, कर्मलेश्या के भेद से दो प्रकार की है। उस में नोकर्मद्रव्यलेश्या वर्णविशेषरूप मानी गई है और कर्मद्रव्यलेश्या भावलेश्या के उत्पादक कषायमोहनीयकर्म और नामकर्म द्रव्यस्वरूप है।
___ जो कोई इस कर्मद्रव्गलेश्या को कर्मनिष्यन्द (बध्यमान कर्मप्रवाह) रूप मानते हैं वह ठीक नहीं, क्यों कि यदि ऐसा लक्षण मान लिया जाय तो यहाँ दो प्रश्न उपस्थित होते हैं कि-वह कर्मनिष्यन्द साररूप है या असाररूप?। यदि सार रूप मानें तो ज्ञानावरणीयादि आठ कमों में से किसी एक कर्म का सार है या सब कर्माका ?, मगर ये दोनों विकल्प आगमविरुद्ध हैं, क्यों कि પ્રાપ્ત થયેલી શકિતવિશેષવાલી ગપ્રવૃત્તિને લેસ્યા કહે છે. તે દ્રવ્ય અને ભાવ ના ભેદથી બે પ્રકારની છે. તેમાં દ્રવ્યલેશ્યા પુગલસ્વરૂપ છે. તે પણ
કમલેસ્યા અને કમલેસ્યાના ભેદથી બે પ્રકારની છે. તેમાં નેકમંદ્રવ્યસ્યા વર્ણવિશેષરૂપ માનવામાં આવી છે અને કર્મ દ્રવ્યલેશ્યા ભાવલેશ્યાની ઉત્પાદક કષાયમહનીયકમ અને નામકર્મ દ્રવ્યસ્વરૂપ છે.
જો કે કેટલાક માણસે આ કર્મ દ્રવ્યલેશ્યને કર્મનિણંદ (બધ્યમાન કર્મ પ્રવાહ) રૂપ માને છે. પણ તે માન્યતા ઠીક નથી. કારણ કે જે એવા લક્ષણ માનવામાં આવે તે આ સ્થળે બે પ્રશ્ન ઉભા થાય છે કે –તે કર્મનિણંદ સારરૂપ છે કે અસાર રૂપ છે ? જે સાર રૂપ છે એમ માનશે તે જ્ઞાનાવરણીયાદિ આઠ કર્મોમાંથી કઈ એક કર્મનો સાર છે, અથવા સર્વ કર્મોને ? પણ