________________
२७८
आवश्यकसूत्रस्थ अत्रोच्यते-अपरिज्ञातरजोहरणग्रहणाऽऽशयत्वाभ्रान्तोऽसि, येन नेत्रेऽङ्गलिदानतो हिचन्द्रादिप्रतिभानवद्रजोहरणधारणस्याऽन्यथात्वमिस्थमाशङ्कसे, इन्त विकृताङ्ग ! नासौ त्वत्पक्षः क्षोदक्षेमक्षमः, नहि वयं धृतरजोहरणा यूयमिव गजनिमीलिकया सञ्चरामः पर्यटामोऽन्यद्वा विश्चियवहरामो, येन रजोहरणस्पर्शादिना जीवल्लेशलेशोऽपि समुत्पधेत, चक्षुषा समीक्ष्य कुन्थुपिपीलिकादीनामनुपलम्भे सति उपलम्भेऽपि वा तद्रक्षणसक्षणतयैव तत्राऽप्यतिकोमलोर्णादिरचितेन रजोहरणेन प्रमाम इति कथमुपघातादिसम्भवः ? न ह्यपथ्याशिनोऽपरिपाकादिकायदोषसद्भावात्पथ्याशनं केनापि सद्विवेकजुषा विदुषा परिहीयते, जीवाधव
इस शंका (प्रश्न) का उत्तर देते हैं-अरे भ्राता! रजोहरण धारण करने के आशय से अनभिज्ञ होने के कारण आप भ्रान्त हैं। इस कारण आपका पक्ष तर्क की कसौटी पर खरा (बराबर) नहीं उतरता, क्यों कि बाह्य-पृथ्वी आदि रज और आभ्यन्तरबांधे हुए कर्मरूपी रज जिससे दूर किया जाय उसे रजोहरण कहते हैं। उस सुकोमल रजोहरण द्वारा हम उपयोग-सहित यत्नायुक्त प्रमार्जन करते हैं, इसलिये प्रमार्जन (पूंजने) से जीवोपघात होने की संभावना नहीं हो सकती।
___ यदि किसी को अपथ्य भोजन से अजीर्ण होजाय तो क्या पथ्याहारी लोग पथ्य भोजन करना छोड देंगे ! कदापि नहीं । इसी प्रकार यदि कदाचित् असंयमी द्वारा प्रमार्जन करते जीवोपघात
આ શંકાનો ઉત્તર આપે છે કે–અરે ભ્રાતા ! રજોહરણ ધારણ કરવાના આશયથી અનભિજ્ઞ હોવાના કારણે તું બ્રાન્ત છે. તેથી તમારો પક્ષ તર્કની કટી ઉપર બરોબર નથી ઉતરતે, કેમ કે બાહ્ય-પૃથ્વી આદિ રજ અને આભ્યન્તર-બાંધેલા કર્મરૂપી રજ જેનાથી દૂર કરી શકાય તેને રજોહરણ કહે છે. તે સુકોમલ રજોહરણ દ્વારા ઉપયોગ સહિત યતનાયુકત પ્રમાર્જન કરીએ છીએ, એ કારણે પ્રમાજન (પંજવા)થી જીપઘાતક થવાની સંભાવના નથી.
જે કદાચિત કેઈને અપથ્ય આહારથી અજીર્ણ થઈ જાય તે શું પથ્ય આહાર કરવાવાળા માણસે પથ્ય ખાવું છેડી દેશે! ન જ છેડે. એજ રીતે જે કદાચિત અસંયમી દ્વારા પ્રમાર્જન થાતા જીપઘાત થઈ જાય તે શું સંયમી રજોહરણને