Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
३३२
भावश्यकसूत्रस्थ એવા નવમા સામાયિક વ્રતના પંચ અઈયારા જાણિયગ્યા, ન સમાયરિથવા, જહા તે આલેઉં. મદુપ્પણિહાણે, વયદુપ્પણિહાણે, કાયદુપ્પણિહાણે, સામાઈયસ્સ સઈ અકરણયાએ, સામાઈયસ્સ અણવદિયસ્સ કરણયાએ, તલ્સ મિચ્છા મિ દુકકડું,
દશમું દેશાવગાસિક બત.
દિન પ્રત્યે પ્રભાત થકી પ્રારંભીને પૂર્વાદિક છ દિશિ જેટલી ભૂમિકા મેકળી રાખી છે, તે ઉપરાંત સઈછાએ કાયાએ જઈને પાંચ આશ્રવ સેવવાનાં પચ્ચખાણ જાવઅહેરનં.
દુવિહં તિવિહેણું, ન કરેમિ ન કારમિ, મણસા વયસા કાયસા, જેટલી ભૂમિકા મકળી રાખી છે, તે માંહિ જે દ્રવ્યાદિની મર્યાદા કીધી છે તે ઉપરાંત વિભેગ, પરિભેગ, ભેગ નિમિત્તે ભેગવવાનાં પચ્ચકખાણ જાવ અહેરાં, એગવિહં તિવિહેણું ન કરેમિ ભણસા વયસા કાયસા એવા દશમા દેશાવગસિક વેરમણે વ્રતના પંચ અઈયારા જાણિયાવા ન સમાયરિયવા, તે જહાતે આલેઉં.
આણવણપૂગે, પેસવણપૂગે, સાસુવાએ, રૂવાણુવાએ, અહિઆ પગલપકવે, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
અગિયારમું પરિપૂર્ણ પિષધ વ્રત, અસણું” પાણું, ખાઇમં, સાઈમના પચ્ચખાણુ, અખંભના પચ્ચકખાણ, મણિસેવનનાં પચ્ચખાણ, માલાવજગવિલેવણના પચ્ચક્ખાણ, સત્યમુસલાદિક સાવજ જેગનાં પચ્ચકખાણ, જાવ અહોરાં જુવાસામિ.
દુવિહં તિવિહેણું ન કરેમિ ન કારમિ, મણસા વયસા કાયસા એવી મારી સદ્દતણા પ્રરૂપણા પિષાને અવસર આવે અને પિ કરીએ, તે વારે સ્પર્શનાએ કરી શુદ્ધ હેજેએવા અગિયારમાં પરિપૂર્ણ પિષધ વ્રતના પંચ અઈયારા જાણિયવા નસમાયરિયળ્યા તે જહા તે આલેઉં.
અપડિલેહિય-પડિલેહિય–સેજસંથાર, અપમણિજ્ય-દુપમસ્જિયસેજજાસંથાર, અપડિલેહિય-દુપડિલેહિય-ઉચ્ચારપાસવણભૂમિ, અપ્પમજિયદુપમસ્જિય-ઉચ્ચાર-પાસવણભૂમિ, પિસહસ્સ સમ્મ અણુશુપાલણયા, તસ્ય મિચ્છા મિ દુકકડું
બારમું અતિથિ વિભાગ દ્વત, સમણે નિર્ગથે ફાસુએણે એસણિજિજેણું

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405