________________
२९६
आवश्यक सूत्रस्य
॥ चौरासी लाख जीव योनि का पाठ ॥
सात लाख पृथ्वीकाय, सात लाख अप्काय, सात लाख ते काय, सात लाख वायुकाय, दश लाख प्रत्येक वनस्पतिकाय, चौदह लाख साधारण वनस्पतिकाय, दो लाख बेइन्द्रिय, दो लाख तेइन्द्रिय, दो लाख चाउरिन्द्रिय, चार लाख नारकी, चार लाख देवता, चार लाख तिर्यञ्च पंचेन्द्रिय, चौदह लाख मनुष्यकी जात ऐसे चार गति में चौरासी लाख जीव-योनि के सूक्ष्म बादर पर्याप्त अपर्याप्त जीवों में से हालते चालते उठते बैठते सोते किसी जीव का हनन किया हो, રાયા હો, હનતા પ્રતિ અનુમોદ્ન શિયાળે, સેવા હો, મેવા તે, किलामणा उपजाई हो, मन वचन काया करके अठारह लाख चौबीस
હુંથી તમથી, દાને, શીયળે, તપે, ભાવે, ગુણુ કરી અધિક છે, એ વખત આવશ્કય પ્રતિક્રમણના કરનાર છે, મહિનામાં બે, ચાર અને છ પાષાના કરનાર છે, સમકિત સહિત ખાર વ્રતધારી, અગિયાર પડિમાના સેવણુહાર છે, ત્રણ મનેાથના ચિંતવનાર છે, દુખળા-પાતળા જીવની દયાના અણુનાર છે, જીવ અજીવ આદિ નવ તત્વના જાણુનાર છે, એકવીશ શ્રાવકજીના ગુણે કરી સહિત છે, પધન પત્થર ખાખર લેખે છે, પરસ્ત્રી માત બેન સમાન લેખે છે, દૃઢધી, પ્રિયધમી, દેવતાના ડગાવ્યા ડગે નહિ એવા છે, ધર્મ'ના રંગ હાડ હાડની મીંજાએ લાગ્યા છે: એવા શ્રાવક, શ્રાવિકા, સંવર, પેાષા, પ્રતિક્રમણમાં બિરાજતા હશે તેમને આજના દિવસ સંબંધી અવિનય, આશાતના, અભકિત, અપરાધ કર્યાં હાય, તા હાથ જોડી, માન મેાડી, મસ્તક નમાવી. ભુને જો કરી ખમાવું છું)
સાધુ-સાધ્વીને વાંદું છું, શ્રાવક-શ્રાવિકાને ખમાવુ છું, ચેારાશી લાખ વાનિના જીવને ખમાવું છું:
૭ લાખ પૃથ્વીકાય, ૭ લાખ અપકાય, ૭ લાખ તેઉકાય ૭ લાખ વાયુકાય, ૧૦ લાખ પ્રત્યેક વનસ્પતિકાય, ૧૪ લાખ સાધારણુ વનસ્પતિકાય, ૨ લાખ એ ઇંદ્રિય, ૨ લાખ તેઈંદ્રિય, ૨ લાખ ચારેંદ્રિય, ૪ લાખ નારકી, ૪ લાખ દેવતા, ૪ લાખ તિ' ચ પંચેન્દ્રિય, ૧૪ લાખ મનુષ્ય જાતિ, એ ચોરાશી લાખ જીવાોનિના જીવને હાલતાં, ચાલતાં, ઉઠતાં, બેસતાં, જાણુતાં, અજાણતાં, હણ્યા હાય, હણાવ્યા હોય,