Book Title: Avashyak Sutram
Author(s): Kanhaiyalal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti

View full book text
Previous | Next

Page 378
________________ १० गुजराती परिशिष्ट ३२९-३३५ બાર વ્રતના અતિચાર સહિત પાઠ. ગુજરાતી–પરિશિષ્ટ. પહેલું અણુવ્રત ચૂલાઓ પાશુઈવાયા વેરમણું, ત્રસજીવ, બે ઇંદ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદિય, પચેદ્રિય, જીવ, જાણીપીછી, સ્વસંબંધી, શરીર માંહેલા પીડાકારી, સઅપરાધી, વિગલેંદ્રિય વિના, આકુટ્ટિ, હસુવાનિમિતે, હણવાના પચ્ચખાણ, તથા સુલમ એકેંદ્રિય પણ હણવાના પચ્ચક્ખાણ, જાવજજીવાએ, દુવિહં, તિવિહેણું, ન કરેમિ, ન કારમિ, માણસા, વસા, કાયસા, એહવા, પહેલા, થલ પ્રાણાતિપાત વેરમણુવ્રતના પંચ અઈયારા, પૈયાલા જાણિયવા, ન સમાયરિયરવા, તે જહા, તે આલેઉં, બંધે, વહે, છવિ છે, અઈભારે, ભરપાણ છે, તસ્સ મિચ્છા મિ દુક્કડં. બીજું અણુવ્રત, પૂલાઓ મુસાવાયાએ વેરમણું, કાલિક, ગોવાલિક, માલિક, થાપણુમેસે, મટકી કુડીસાખ. - ઈત્યાદિ મટકું જૂઠું બોલવાનાં પચ્ચખાણ જાવજજીવાએ દુવિહં, તિવિહેણું ન કરેમિ, ન કારમિ, મણસા, વસા, કાયસા; એવા બીજા સ્થૂલ મૃષાવાદ વેરમણું વ્રતના પંચ અઈયારા, જાણિયવા. ન સમાયરિયા, તે જહા-તે લેવું. સહસ્સાભખાણે, રહસ્સાભફખાણે, સદારમતભેએ, એસેવએસે, ફૂડલેહકારણે તસ્સ મિચ્છા મિ દુક્કડં. ત્રીજું અણુવ્રત, ચૂલાએ અદિન્નાદાણા વેરમણું, ખાતર–ખાણું, ગાંઠડી છેડી, તાલું પર કુંચી કરી, પડી વસ્તુ ધણ આતી જાણે, ઈત્યાદિ મટકું અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, સગાસંબંધી તથા વ્યાપારસંબંધી નજરમી વસ્તુ ઉપરાંત અદત્તાદાન લેવાનાં પચ્ચખાણ, નવ જીવાએ, દુવિહં તિવિહેણું, ન કરેમિ ન કામિ, મણસા, વસા, કાયસા, એવા ત્રીજા શૂલ અદત્તાદાન વરમાણે વ્રતના પંચ અઈયારા, જાણિયવા, ન સમાયરિયળ્યા જહા, તે આલેઉં. તેના હડ, સક્કરપગે, વિરુદ્ધ રજજાઈકમે, કુડતેલે કુડમાણે, તપડિરૂવગવવહારે, તસ્સ મિચ્છા મિ દુક્કડું, ચોથું અણુવ્રત, ઘેલાએ મેહણાએ વેરમણું, સદારસંષિએ, અસેસ મેહુણવિહિં ના પશ્ચિકખાણ. અને જે સ્ત્રીપુરૂને મૂળ થકી કાયાએ કરી મેહુણ સેવવાનાં પચ્ચકખાણ

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405