________________
सुनितोषणी टीका, प्रतिक्रमणाध्ययनम् - ४
२६१
मुक्ताभ्य एव युक्तिभ्योऽसत्त्वात् सत्त्वेऽपि वा तत्तद्दोषसम्पृक्तत्वादिति चेतुच्छमिदम्, यतः ' सिद्धाः' इति प्राप्तस्यैव हि प्रतिषेधो भवति, सिद्धाः सन्तीत्यत एव भवताऽप्युच्यते, 'न सन्ती' - ति, प्रसिद्धप्रतियोगिकस्यैव ह्यभावस्य सर्वत्र ग्रहणं दृश्यते, गोशृङ्गं नास्तीति वक्तुं शक्यते यतो गोशृङ्गमन्यत्रोपलभ्यते, यच्च नोपलभ्यते न तत्प्रतियोगिकाभावो वक्तुं शक्यते - ' शशशृङ्गं नास्त्यश्त्रशृङ्गं नास्तीति । यद्यपि पदपार्थक्ये शशादेः शृङ्गादेव वाच्याः सन्त्येव घटादेखि,
यदि कोई कहे कि - यह आशातना कैसे ? क्योंकि ऊपर कही हुई युक्तियों से यह बात सत्य ही जान पडती है' तो इस का उत्तर यह है कि- 'तुमने जो कहा है कि - 'सिद्ध नहीं हैं' - इसी से 'सिद्ध हैं' - ऐसा सिद्ध हुआ, क्योंकि सत् (विद्यमान ) वस्तु का ही निषेध किया जाता है, जो वस्तु विद्यमान नहीं है उसका निषेध भी नहीं किया जासकता है, 'गायके सींग नहीं हैं' ऐसा कहा जाता है, इसलिए कि गाय के सींग होते हैं, जो वस्तु त्रिकालमें होने की नहीं, जैसे घोडे या खरगोश के सींग, तो ऐसी वस्तुओं का निषेध भी प्रायः बुद्धिमान मनुष्यों के मुख से नहीं किया जाता, यों तो शशशृंग आदि पदों को अलग २ रखने पर प्रत्येक का अर्थ प्रसिद्ध ही रहता है; किन्तु इकट्ठा कर देने पर 'शशशृंग' 'अश्वशृंग' आदि शब्दों का अर्थ होगा 'खरगोश के सींग' 'घोडे
જો કાઇ કહે કે:- આ આશાતના કેવી રીતે ? કેમકે ઉપર કહેવામાં આવેલી યુકિતઓથી આ વાત તદન સત્યજ દેખાય છે, તે એનેા ઉત્તર એ છે કે:તમે જે કહ્યું કે ‘સિદ્ધ નથી,’ એ વાકય ઉપર સિદ્ધ છે, તેમ નિશ્ચય થયેલ છે. કારણ કે સત્-વિદ્યમાન-વસ્તુનેાજ નિષેધ થઇ શકે છે, જે વસ્તુ વિદ્યમાન ન હાય તેના નિષેધ પણ કરી શકાતા નથી. ‘ગાયને શીંગ નથી' એમ કહેવામાં આવે છે તે એટલા માટે કે ‘ગાયને શીંગ હાય છે જ. જે વસ્તુ ત્રિકાળમાં હાયજ નહિ, જેમકે ઘેાડા અથવા ખરગેાશના શીંગ” તા એવી વસ્તુઓના નિષેધ પણુ ઘણુ કરી બુદ્ધિમાન મનુષ્યનાં મુખથી કરવામાં આવતા નથી. જેમકે શશશૃંગ આદિ પહેાને દા—જૂદા રાખવાથી પ્રત્યેકના અર્થ પ્રસિદ્ધજ રહે છે. પરન્તુ એકઠા કરવાથી ' शशशुंग ' ' अश्वशुंग' माहि शब्दोनो अर्थ थशे. 'अरगोशना शींग' ' घोडाना