________________
मुनितोषणी टीका नीयतामासाद्य पिधानीयं कुमार्गमावृत्य शैत्यादिस्थानीयाऽष्टविधकर्मभ्यो रक्षन् पारकाणां भव्यानां मुखशोभा परममङ्गलं च तनोतीति । अथवा मृचयति-सीव्यति स्रवति वाऽर्थानिति निरुक्तपरिपाच्या मृत्रम , ' स्वल्पाक्षरमसन्दिग्धं, सारवद्विश्वतोमुखम् । अस्तोभमनवा च, भूत्रं मूत्रविदो विदुः ॥ १॥' इत्युक्तमन्यत्र । सूत्रस्यार्थापेक्षितयैवोपयोगित्वादाह-' अत्थागमे' इति, अर्थ्यते याच्यते, अथवा व्याख्यान आदि के द्वारा विस्तृत हो कर आस्रवों को ढकता है, अष्टविध कर्मों से बचाता है, धारण करने वाले की शोभा बढाता है, या जैसे मई के द्वारा वस्त्रों के टुकडे सीये जाने पर तरहतरह के सुन्दर वस्त्र बनकर लोगों के उपकारक होते हैं, वैसे ही जो बहुत से फुटकर अर्थों स जोडा जाकर भव्यों के लिये अपूर्व लाभदायक होता है, अथवा जैसे किसी झरने से पानी झरता है उसी प्रकार जिसमें से उत्तम अर्थ निकलता है उसे 'मूत्र' कहते है। कहा भी है
"जिसमें अक्षर थोडे पर अर्थ सर्वव्यापक, सारगर्भित, सन्देहरहित, निर्दोष तथा विस्तृत हो उसे विद्वान लोग 'मत्र' कहते है" ॥१॥
तद्रूप (मत्ररूप) आगम मृत्रागम कहलाता है।
जो मुमुक्षुओं से प्रार्थित हो उसे अर्थागम कहते हैं। केवल सूत्रागम या अर्थागम से प्रयोजन सिद्ध नहीं हो सकता, इसलिये सूत्र और अर्थरूप 'तभयागम' कहा है। इनमें जो कुछ क्रमको તથા આચાર્ય વિગેરેના વ્યાખ્યાનાદિ-દ્વારા વિરતૃત થઈને આને ઢાંકે છે, અષ્ટ પ્રકારના કર્મોથી બચાવે છે, ધારણ કરવાવાળાની શોભા વધારે છે, અથવા જેવી રીતે સમય-દ્વારા કાપડના ટુકડા સીવાઈ ગયા પછી તરેહ તરેહનાં સુંદર વસ્ત્ર બનીને લોકો માટે ઉપકારી બને છે. તેવી રીતે જે ઘણુ પ્રકારના અર્થો થી સંગૃહીત થઈને ભવ્યને અપૂર્વ લાભદાયક થાય છે, અથવા જેવી રીતે કેઈ ઝરણામાંથી પાણી ઝરે છે એવી રીતે જેમાંથી ઉત્તમ અર્થ નિકળે છે, તેને સૂત્ર કહે છે.
કહ્યું પણ છે –
જેમાં અક્ષર થોડા છતાં પણ અર્થ સર્વવ્યાપક, સારગર્ભિત, સદેહરહિત નિર્દોષ તથા વિસ્તૃત હેય તેને વિદ્વાન માણસે સૂત્ર કહે છે.
तद्रूप (सूत्र३५) भागम-सूत्रागम आय छे.
જે મુમુક્ષુઓથી પ્રાર્થિત હોય તેને અથગમ કહે છે. કેવળ સુત્રાગમ અગર અર્થાગમથી પ્રોજન સિદ્ધ નથી થઈ શકતું, એટલા માટે સ્ત્ર અને અર્થરૂપ તદુભાયાગમ કહેલ છે. એમાં જે થે ડુંક કમને છેડીને અર્થાત્ ક્રમપૂર્વક