________________
मुनितोषणी टीका मस्यादिसम्पत्तेराधिक्येन संभव आसीदित्युपचाराना संभवम्तम् (३)। 'अभिणंदणं' अभिनन्दयति हर्षयति भव्यजनानिति, गर्भादारभ्य जन्मावधि भृशमिन्द्रेणाऽभिनन्दित इति वा-अभिनन्दनम्तम् (४)। 'च' किश्च 'सुमई' सुष्ठ-शोभना मतिर्यस्येति, गर्भस्थेऽस्मिन् भगवति जनन्याः सर्वेषु धर्मकर्तव्येषु पूर्णतया शोभना मतिर्माता तद्योगाद्वा, प्राणिनामेतद्दर्शनेन शोभना मोक्षविषयिणी मतिर्जातेति वा, यद्वा गर्भस्थस्याम्य भगवतो माता मृतपतिकयोः कयोश्चिदेकस्मिन् पुत्रे धने च ' ममेदं सपूत्रधनादिकं न तवे '-ति विवदमानयोः सपल्योनिर्णयाय शरणमागतयोर्व्यवहारं निजया तदानीन्तन्या विशदया मत्या निर्णीतवतीति मातृमुमतिहेतुत्वात्सुमतिस्तम् (५)। 'पउमप्पई ' पद्मस्य कमअधिक संभव (उत्पत्ति) होने से दुर्भिक्ष मिटकर सुभिक्ष हो गया ऐसे श्री संभवनाथ को ।।
___ जो भव्य जीवों को हर्षित करनेवाले हैं और गर्भमें आने पर इन्द्रने जिनकी वार वार स्तुति की ऐसे श्री अभिनन्दनस्वामी को । ४।
जिनका ज्ञान पूर्ण निर्दोष है, जिनके दर्शन मात्रसे प्राणियों को सुबुद्धि की प्राप्ति हुई, जिनके गर्भस्थ होने पर धर्मकर्तव्यों में माता की बुद्धि विशुद्ध हो गई और पुत्र तथा धन के बारे में झगडती हुई दो विधवा मौतों का क्लेश का जब कहीं निपटारा न हो सका तो गर्भस्थ भगवान की माताने गर्भ के प्रभाव से ही अपनी सुबुद्धि द्वारा यथार्थ न्याय कर दिया, इसलिये माता की દુકાલ નિવારણ થઈ સુભિક્ષ (સુકાલ) થઈ ગયે એવા શ્રી “સંભવનાથ ને ૩
જે ભવ્ય જીવોને હર્ષિત કરવાવાળા છે. અને ગર્ભમાં આવ્યા ત્યારે જેની ઇંદ્ર મહારાજે વારંવાર સ્તુતિ કરી એવા શ્રી અભિનન્દન સ્વામીને ૪
જેનું જ્ઞાન પૂર્ણ નિર્દોષ છે, જેના દર્શન માત્રથી પ્રાણીઓને સુબુદ્ધિ પ્રાપ્ત થઈ, જેઓના ગર્ભમાં આવવાથી ધર્મ-કર્તવ્યમાં માતાની બુદ્ધિ વિશુદ્ધ થઈ અને પુત્ર તથા ધનની બાબતમાં પરસ્પર કલહ કરી રહેલી બે વિધવા શકય સ્ત્રીઓનો કલેશ જ્યારે કોઈપણ ઠેકાણે નહીં પચે ત્યારે ગર્ભસ્થ ભગવાનની માતાએ ગર્ભના પ્રભાવથી પિતાની સુબુદ્ધિ દ્વારા તેનો યથાર્થ ન્યાય કર્યો તેથી માતાની