________________
१४४
आवश्यकसूत्रस्य ननु तावताऽपि याश्चाभङ्ग आपयेत इति चेन्ना भक्तिमहिम्ना स्वत एवं याचितार्थोंपलब्धेः,परिपकभक्तेस्तथास्वाभाव्यात् । न चैतस्यां प्रार्थनायां सनिदानस्वं (सकामत्वं ) प्रसज्जत इति वाच्यं, प्रार्थनाया मोक्षप्राप्तिविषयकत्वात् ।
__ आह-जिनवरैर्यदातव्यं बोधिलाभादिहेतुभूतं तद्दत्तमेव रत्नत्रयोपदेशरूपमिति किमतः परमवशिष्टं दातव्यं यत्मार्थ्यते? इति, उच्यते-यद्यपि सर्व तैरुपदेशेन दत्तमेवास्ति तथाप्युत्कटभावभक्तिभरितस्येत्यमुकौ सचितानां ज्ञानावरणीयादीनां कर्मणां प्रक्षयो भवति, तत्मक्षयाच्च मोक्षोपलब्धिरिति । जिन भक्त्यैवाऽऽरोसे इस प्रकार की प्रार्थना उचित ही है, क्योंकि सिद्ध भगवान् कुछ भी न देखें पर भक्तिमान् भव्यों की अपनी अटल भक्ति के प्रभाव से प्रार्थना के अनुसार फल हो जाता है। यह प्रार्थना मोक्षप्राप्ति के लिये है अतः इसे निदानसहित नहीं कह सकते ।
यहां प्रश्न उठता है कि सिद्ध भगवान् जो कुछ देसकते थे वह मोक्ष मार्ग का उपदेश अरिहंत अवस्थामें दे ही चुके हैं फिर क्या शेष रह गया जिसके लिये प्रार्थना की जाती है ?।।
इसका समाधान यह है कि इस प्रकार भक्तिमान् भव्यों की उत्कृष्ट भावना से की हुई प्रार्थना के द्वारा पूर्वसञ्चित ज्ञानावरणीय आदि कर्मोंका क्षय होकर मोक्षप्राप्ति होती है। પ્રાર્થના ઉચિત જ છે, કારણ કે સિદ્ધ ભગવાન કાંઈ પણ આપતા નથી તે પણ ભકિતમાન ભવ્ય જીની પોતાની અટલ ભકિતના પ્રભાવથી પ્રાર્થના અનુસાર ફળ થઈ જાય છે. આ પ્રાર્થના મોક્ષ પ્રાપ્તિ માટે છે, માટે તેને નિદાનસહિત કહી શકાય નહિ
અહિ એક પ્રશ્ન થાય છે કે, સિદ્ધ ભગવાન જે કાંઈ આપી શકે છે તે મોક્ષમાર્ગને ઉપદેશ અરિહંત અવસ્થામાં આપી ચુકયા છે. પછી શું બાકી રહી ગયું છે કે જેના માટે પ્રાર્થના કરવામાં આવે?
આ પ્રશ્નનું સમાધાન એ છે કે આ પ્રમાણે ભકિતમાન ભવ્ય જીની ઉત્કૃષ્ટ ભાવનાથી કરવામાં આવેલી પ્રાર્થના દ્વારા પૂર્વ સંચિત જ્ઞાનાવરણીય આદિ કર્મોને ક્ષય થઈને મોક્ષ પ્રાપ્તિ થાય છે.