________________
६४
आवश्यकमुत्रस्य
तत्रोच्यते— नमस्कारमृत्रमिदं नानुपूर्वीमतिर्त्तते पूर्वानुपूर्व्याः सद्भावात्, यदुक्तम्- ' अभ्यर्हितत्वेनादौ सिद्धाभिधानं युक्तम्' इति, तन्मन्दम्, अर्हदुपदेशेनैव सिद्धावरतामेव तदपेक्षयाऽप्यभ्यर्हितत्वात् कृतसकलकृत्यत्वस्य चो भयत्र साम्यात्, अर्हन्नमस्कार्यत्वं तु न हेतु:, यतो भूता भाविनश्वानन्ताः सिद्धा अपि कदाचिच्छद्मस्थावस्थायां कृतार्हन्नमस्कारा एव । छद्मस्थाः सन्तो भगवन्तोऽर्हन्तो नमस्कुर्वन्ति चेद्गुणाधिकान् सिद्धान्नमस्कुर्वन्तु नाम, नैतावता नः किञ्चिदाच्छिद्यते केवलोत्पत्तावे वाईन्समाप्तिस्तदानीमा सच्चात् । न हि वयं
उत्तर— नमस्कार करने वाले भव्यों के लिए सिद्धि भगवान की अपेक्षा व्यवहारनयसे अरिहन्त ही में प्रधानता है, कारण यह कि सिद्धों का भी ज्ञान भव्यों को अरिहन्तों के ही उपदेशसे होता है, साथ ही तीर्थप्रवर्त्तक होने से अपनी देशना द्वारा भव्यों को भवसमुद्र से पारकर सिद्धगति तक पहुँचानेवाले अरिहन्त ही हैं, रही बात कृतकृत्यता और अरिहन्त से सिद्धोंको नमस्कार किये जाने की, सो दोनों में बराबर है, क्योंकि अरिहन्तका भी कोई कर्तव्य बाकी नहीं रह पाया है और अनन्त सिद्धों में से भावी ( होनेवाले) सिद्ध भी छद्मस्थ अवस्था में अरिहन्तको नमस्कार करते ही हैं, अतएव छद्मस्थ अवस्थामें अरिहन्त सिद्धों को और भावि सिद्ध अरिहन्तों को नमस्कार करते हैं, क्योंकि उस अवस्थामें केवलज्ञान उत्पन्न न होने के कारण उनको अरिहन्त या सिद्ध शब्द से कह ही
ઉત્તર—નમસ્કાર કરવાવાળા ભવ્ય જીવેા માટે સિદ્ધ ભગવાનની અપેક્ષા વ્યવહારનયથી અરિહન્તની પ્રધાનતા છે. કારણ કે સિદ્ધોનું પણુ જ્ઞાન ભવ્ય જીવાને અહિન્તાના ઉપદેશથી થાય છે. તેમજ તીથ પ્રવર્તક હાવાથી પેાતાના ઉપદેશ દ્વારા ભવ્ય જીવને ભવ સમુદ્રથી પાર ઉતારીને સિદ્ધગતિ સુધી પહેાચાડનારા અરિહન્ત જ છે. હવે કૃતકૃત્યની અને અહિન્તા સિદ્ધોને નમસ્કાર કરે છે તે વિષેની વાત કરવી રહી. તે બન્નેમાં બરાબર છે; કારણ કે અરિહન્તને પણ કાઈ કબ્ય ખાકી રહ્યું નથી. અને અનન્ત સિદ્ધીમાંથી ભાવિમાં ધવાવાળા સિદ્ધ પણ છદ્મસ્થ અવસ્થામાં અરહિં તને નમસ્કાર કરે છે જ. એ કારણથી છદ્મસ્થાવસ્થામાં અહિન્ત સિદ્ધોને અને ભાવિ સિદ્ધો અરિહન્તાને નમસ્કાર કરે છે. કારણ કે તે અવસ્થામાં કેવલ