________________
मुनितोषिणी टीका प्रस्तावना
२५ यथा न खलु कोऽपि "श्रावकोऽयम्" इति ज्ञात्वा अभक्ष्यमकल्प्यं वा किश्चिदपि वस्तु समर्पयति, श्रावककुलोत्पन्नत्वेनैव तम्याऽकल्प्यवस्तुनातत्यागित्वप्रसिद्धः. तथैवाऽत्रापि ज्ञातव्यम् ।
उत्तर-अवती हो या व्रती, प्रतिक्रमण सबको पूरा करना चाहिए इसमें कोई दोष नहीं आसकता; क्योंकि अव्रती प्रतिक्रमण करेगा तो प्रतिक्रमण का महत्त्व समझनेसे व्रत नहीं ग्रहण करनेका उसे पश्चात्ताप होगा तथा "व्रत ग्रहण करने की क्या जरूरत है ? इनमें क्या धरा है ?” इत्यादि मिथ्या श्रद्धा का पश्चात्ताप होगा, इससे अन्तःकरणमें निर्मलता आदि अनेक आत्मगुण प्रकट होंगे। इमलिए, तथा व्रतधारी को ग्रहण किये हुए व्रतों में लगनेवाले अतिचारोंका, तथा यदि उसने पूरे व्रत न लिये हों तो नहीं लिये हुए व्रतोंको ग्रहण करने में किये हुए प्रमाद और व्रत विषयक विपरीत श्रद्धा के विषयमें पश्चात्ताप होगा इमलिए व्रती या अव्रती मबको प्रतिक्रमण करना ही चाहिए; क्यों कि अवती भी श्रावक हैं और श्रावक होनेसे ही उन्हें प्रतिक्रमण करने का अधिकार हो ही जाता है ।
उत्तर-भवती (प्रत पा२६५ नल ३२ना२) डाय अया प्रती (व्रत ધારણ કરનાર) હેય એ સોએ પૂરેપૂરું પ્રતિક્રમણ કરવું જોઈએ, અને એ પ્રમાણે કરવામાં કઈ પ્રકારને દોષ આવી શકતું નથી. કારણ કે અત્રની પ્રતિક્રમણ કરશે તે પ્રતિક્રમણનું મહત્ત્વ સમજવાથી વ્રત ગ્રહણ નથી કરી શકે તેને પશ્ચાત્તાપ થશે તથા “ત્રત ગ્રહણ કરવાની શું જરૂર છે? તેમાં શું લાભ છે ?” વગેરે બેટી શ્રદ્ધાને પશ્ચાત્તાપ થશે અને તે પશ્ચાત્તાપ કરવાથી અંતઃકરણમાં નિર્મલતા આદિ અનેક આત્મગુણે પ્રગટ થશે, એ માટે તથા વ્રતધારીએ જે વ્રત ધારણ કરેલા હશે તે વ્રતમાં જે જે અતિચારો લાગી શકે છે તે અતિચારને તથા કદાચ પૂરા વતે ગ્રહણ નહિ કર્યા હોય તે આજ સુધી વ્રત-ગ્રહણ નહિ કરવામાં કહેલે જે પ્રમાદ તેમજ વ્રત વિશેની વિપરીત શ્રદ્ધા તે વિષે પશ્ચાત્તાપ થશે, એટલા માટે વ્રતી અથવા તે અગ્રતીએ પ્રતિક્રમણ કરવું જોઈએ. અAતી પણ શ્રાવક છે અને શ્રાવક હોવાથી જ તેને પ્રતિક્રમણ કરવાને અધિકાર મળી જ बनय छे.