________________
मुनितोषणी टीका
प्रस्तावना तदानीं धर्ममन्तरेण नान्यः कोऽपि तस्य शरणीभूय तदात्ति दूरयितुं प्रभवति । तस्मिंश्च क्षणे स पूर्वकृतातिचारादीनि स्मारं स्मारं बहुधा पश्चात्तापं विधत्ते ।
अङ्कुरतामापादितः कालान्तरेण दृढमूलश्च पापवृक्षः पश्चाद्दुरुत्पाटनीयो भवति, अतः पूर्व बीजमेव न वपनीयमिति प्रथमा बुद्धिमत्ता ।
यदि कथश्चिदुप्तमपि भवेत् तर्हि तत्क्षण एव तन्मूलोन्मूलनाय प्रयतनीयमिति द्वितीया ।
____ एवमपि नो चेत्तहि पश्चात्तापादिना तच्छैथिल्यं त्ववश्यं विधेयम् , येन प्रद्धोऽपि दुःखफलकः पापवृक्षो निस्सारत्वेन कालान्तरे दुःखलक्षणकटुफलं जनहुआ समस्त संसार में शरण खोजता है तब धर्म के मिवा और कोई भी शरण नहीं होता, न कोई उसकी चिल्लाहट मिटा सकता है। उस समय वह पहले किए हुए अतिचार आदि का स्मरण कर-करके अत्यन्त पश्चात्ताप करता है।
___अंकुरित हुआ तथा कुछ कालमें दृढ जडवाला होकर वह पापवृक्ष फिर बडे कष्टसे उखाडने योग्य होता है, इसलिए बीज न होना पहली श्रेणी की बुद्धिमत्ता है। यदि असावधानी से बोया गया हो तो तत्काल समूल उग्वाडने के लिए प्रयत्न करना दूसरे दर्जे की बुद्धिमत्ता है। यदि यह भी न हो सके तो पश्चात्ताप आदि करके उसे शिथिल तो अवश्य कर देना चाहिए, जिससे कि दुःखरूप फल देनेवाला पापवृक्ष निस्सार होजाने के कारण રમાં શરણને શોધે છે ત્યારે ધર્મ વિના બીજું કઈ શરણ નથી થતું. તેમજ તેના ભયને ધર્મ વિના કઈ મટાડી શકતું નથી. તે સમયે તેણે પ્રથમ કરેલા અતિચારે આદિનું સ્મરણ કરી કરીને અત્યન્ત પશ્ચાત્તાપ કરે છે.
અંકુરિત થયેલ તથા થોડા સમયમાં દઢમૂળવાળું બનીને તે પાપવૃક્ષ ફરીને મોટા કષ્ટથી ઉખડી શકે તેવું થઈ જાય છે, એટલા માટે પ્રથમ બીજરૂપે થવા ન દેવું તે પહેલી શ્રેણીની બુદ્ધિમત્તા છે. જે અસાવધાનતાથી બીજ વાવી દેવામાં આવ્યું હોય તે તત્કાલ મૂલસહિત ઉખેડી નાખવાને યત્ન કરે તે બીજી શ્રેણીની બુદ્ધિમત્તા છે. એ પ્રમાણે ન બની શકે તે પશ્ચાત્તાપ આદિ કરીને તે પાપને શિથિલ તે અવશ્ય કરવું જ જોઈએ કે જેથી કરીને દુ:ખરૂ૫ ફલ આપવાવાળું પાપવૃક્ષ