________________
१०
आवश्यकसूत्रस्य लवणमन्तरेण न सुस्वादाई तथा तपश्चर्या-गुरुस्तुति-प्रत्याख्यानादिका सर्वाऽपि क्रिया प्रायश्चित्तं ( पश्चात्तापरूपं ) विना नैव नितान्तसुखफलं प्रापयितुं क्षमा, तद्विषयकं प्रतिक्रमणाख्यं चतुर्थमध्ययनमस्मिन्नस्तीत्यस्य शास्त्रस्य प्रतिक्रमण' मिति नामान्तरं जातम् ।
___यधपि संमृतिगर्तनिपतितानां प्राणिनां यदा तदा येन केन चित्पकारेण पापपङ्कलेपो दुर्निवार्यस्तथापि तस्य पापस्य तत्क्षणमेव पश्चात्तापेनाऽऽलोचना क्रियेत चेत्तदा भुक्ततत्क्षणवान्त विषवत् तदुदयेऽपि जीवः पापजनिततीव्रदुःखभाग् न भवेत् , तत्क्षणकृतप्रायश्चित्तेन दुःखनिदानकर्मणां प्रकृतिस्थित्यनुभाग-प्रदेशप्रकार तपश्चर्या, गुरुस्तुति, प्रत्याख्यान आदि समस्त क्रियाएँ प्रायश्चित्त (पाश्चात्ताप रूप) के बिना आत्मीय-आनन्दप्रद नहीं होती। यह पश्चात्ताप-प्रतिक्रमण इस शास्त्र में प्रतिपादित किया गया है, अतएव इस समूचे सूत्र का भी नाम प्रतिक्रमण पड गया है।
इस संसाररूपी खड्ढे में गिरे हए जीव कभी न कभी, किसी प्रकार पापकर्मरूपी कीचड में फंस ही जाते हैं। ऐसी अवस्था में यदि तत्काल ही उस पाप कर्म का पश्चात्ताप करके उसकी आलोचना कर ली जावे तो खाये हुए विष को तत्काल वमन कर देने की तरह उस पाप कर्म के उदय होने पर भी तीव्र दुःख नहीं भोगना पडता। क्योंकि तत्काल प्रायश्चित्त कर लेने से उसके अनुभाग ભરપુર શાક-દાળ નિમક (સમરસ) ના અભાવે સ્વાદિષ્ટ બનતું નથી અને નીરસ લાગે છે તેમ તપશ્ચર્યા, ગુરૂ સ્તુતિ, પરચખાણ વિગેરે ક્રિયાઓ પ્રાયશ્ચિત્ત વગર આત્મિક આનંદ આપનાર થઈ શકતી નથી. આ પ્રતિક્રમણનું આ શાસ્ત્રમાં પ્રતિપાદન કરવામાં આવે છે. એથી આ આખા સૂત્રનું નામ પ્રતિક્રમણ પડી ગયું છે.
આ સંસાર રૂપ ખાડામાં પડી ગએલ જીવ કયારે ન કયારે કઈને કઈ પાપકર્મ રૂપ કીચડમાં ફસાઈ જાય છે. એવી અવસ્થામાં જે તત્કાલ તે પાપકર્મનું પશ્ચાત્તાપ કરીને આલોચના કરવામાં આવે તે જેવી રીતે ખવાઈ ગયેલું ઝેરનું તરત વમન કરવામાં આવે છે, તેની વિઘાતક અસર થતી નથી તેવી રીતે તે પાપ કર્મને ઉદય ઉપસ્થિત થતાં તેનું તીવ્ર દુ:ખ ભેગવવું પડતું